SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી આદિ અત – દૂહા. ચૌવીસઈ જિન ચિંતવી ચતુર ચેતના કાજ. આવશ્યક જિષ્ણુ ઉપશ્યા, તે થુગુરૂ' જિનરાજ, ફલસ. તપગચ્છનાયક મુગતિદાયક, શ્રી વિજયદેવ સૂરીશ્વર, તસ પટ્ટદીપક મેહછપક, શ્રી વિજયપ્રભસૂરિગણુધરા, શ્રી કીતિ વિજય ઉવઝાય સેવક, વિનયવિજય વાચક કહે, થડાવશ્યક જેહ આરાધે, તેહ સિવસંપદ લહે. [મુપુગૃહસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬, ૨૭૨, ૪૦૬, ૪૧૪, [૧૭] વિનયવિજય ઉપા. પપર).] પ્રકાશિત ઃ ૧. સજ્જન સન્મિત્ર, પૃ.૨૧૫થી ૨૧૮. [૨. વિનયસૌરભ ૩. જિતેન્દ્ર ભક્તિપ્રકાશ...] (૨૦૪૯) + આદિનાથ વિનંતિ [અથવા (શત્રુ*જયમ ડન) ઋષભજન વિનતિ] કડી ૩૦ આદિ – પ્રભુમી સદગુરૂપાએ, શેત્રુ*જાધણી, શ્રી રિસહેસર વીનવું એ. ત્રિભાવનનાયક દેવ, સેવક વિનતિ, આદેસર અવધારીએ. અંત - શ્રી કીર્ત્તિવિજય ઉવઝાય રે સેવક ઇણિ પરે, વિનય કરીને વિનવું એ. ૩૦ (૧) પ્ર.કા.ભં. (૨) ૫.સ.૩-૧૨, માં.ભ. (૩) પૂ.સ’.૨-૧૧, હા.ભ. દા.૮૩ નં.૫૭, (૪) લ. ૫. હવન રાજનગરે. ૫.સ.૩-૧૨, મુક્તિ. ન:૨૪૦૪. [મુપુગૃહસૂચી, લીહુસૂચી, હૅનૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૦, ૪૪૮, ૪૯૪, ૫૦૭).] પ્રકાશિત ઃ ૧. સઝાય પદ સંગ્રહ પૃ.૯૩. [૨. વિનયસૌરભ.] (૨૦૫૦) + પચ્ચખાણની સ× ૨ ઢાલ આદિ–ધૂર સમરૂં સામિનિ સરસતી, સરસ વચન અમૃત વરસતી, પચ્ચખાણુના ભણીશ વિચાર, જે સિદ્ધાંતે ખેાલ્યા સાર. - અત આહાર એહ વિચાર ભણી, પચ્ચખાણ સુધા ધરા, Jain Education International શ્રી કીર્ત્તિવિજય વાચક સીસ ઈણી પરે, વિનય સયલ સંપત્તિ વરસ. ૧૭ (૧) પ.સ’.૩-૧૧, પાદરા ભ. નં.૪૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy