SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયવિજ્ય ઉપા. [3] જૈન ગૂર્જર કવિએ ખમાસમણ મુહપત્તિ કિરિયા જાણે વિધિ શ્રાવક તણે. ઉપધાનના ગુણ કહું કેતા કહેતાં નાવે પાર છે, હેય સફલ શ્રાવક તણી કિરીઆ ઉપધાને નિરધાર એ. ૨ તપગચ્છનાયક સુમતિદાયક શ્રી વિજયપ્રભ સુરીશ એ, પુન્ય પ્રતાપે અધિક દિનદિન જગત જાસ જગીશ એ, શ્રી કીનિવિજ્ય ઉવઝાય સેવક વિનય ઈણિ પરે વિનવે, દેવાધિદેવા ધમહેવા દેજે મુઝ ભભ. (૧) પ.સં.૨-૧૧, હા.ભં. દા.૮૨ - ૨૨૫. (૨) પ.સં.૨-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧૭૧. (૩) સં.૧૮૦૫ પિ.વ.૧૦ મે લિ. રાજદંગે. ૫.સં.૪-૮, હા.ભં. દા.૮૨ નં.૧૩૫. મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૧૫, ૨૪૮, ૨૬૧, ૪૦૫, ૪૦૭, ૫૧૦, પર૧).] પ્રકાશિત ઃ ૧. ઉપધાનવિધિ, પ્રકા. શા. કુંવરજી આણંદજી, ભાવનગર, [૨. વિનયસૌરભ] (૨૦૪૭) [+] ૧૪ ગુણસ્થાનક વીર સ્વ. ૭૩ કડી આદિ ચોપાઈ. વીર જિનેસર પ્રણમીય, શાસનનાયક સિદ્ધિઉપાય ગુણઠાણું અનુમતિ આચાર, કહિસ્યું શાસ્ત્ર તણે અનુસાર. ૧ અંત – શ્રી વિજયદેવ સૂરિપદ સોહાકરણ, શ્રી વિજયપ્રભસૂરિ ત૫ ગછરાજ, શ્રી વિજય રત્નસુરી તાસ પટ્ટ પ્રગટીયા, લહી જસવાસ સભાગ તાજા. ૬ જગતગુરૂ હરગુરૂ શિષ્યગુણરયણનિધિ, કીતિવરવિજય ઉવઝાયરાયા, સીસ તસ વિનય ઉવઝાય ઈમ ભક્તિ મું, ભણીય ગુણઠાણુ શ્રી વીર ગાયા. ૭૩ (૧) સુશ્રાવિકા ધનકુંઅરબાઈ પઠનાથ સંવત્ ૧૮૦૭ના વર્ષે ભાદવા વદિ ૮ બુધે લષિત. (પાછળથી બીજાએ ઉમેયું છેઃ સાવક વેલજી નાથા પઠનાર્થે થરેવાસી શ્રી કષ્ટદેશને ગામ સીદ્ધાણં મધે સંવત ૧૯૧૬ને. વરશે.) પ.સં.૪-૧૩, અનંત, ભં, (૨) પ.સં.૩-૧૭, આ.કમં. [હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૬, ૨૫૯).] [પ્રકાશિતઃ ૧. વિનયસૌરભ.] (૨૦૪૮) + છ આવશ્યક સ્તવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy