SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૫] વિનયવિજય ઉપા. ૫.સં.૧૭, ખેડા ભં. (૩) કલ-સંકો.કેટ. ૧૦. નં.૪૯ પૃ.૮૫-૮૬. (૪) સં.૧૮૯૧ ચૈ.વ.૫ શુકે લિ. પં. ઉત્તમવિજય રાજનગરે વાસ્તવ્ય ગામ ગેરીતાના પં. રગવિજયાથે, સય એકાણુ અઢારમ, માસ ચૈત્ર સુવિલાસ, વદિ દશમી રંગે લિખ્યો, ઉત્તમવિજય ઉલ્લાસ. ૧, પસંદ૧૧, વિરમગામ સંધિ ભં. (૫) પ.સં.૪-૧૫, વિરમ. લાય. (૬) ભ. વિજયપ્રભસૂરિ શિ. પં. લબ્ધિવિજય શિ. દીપવિજયગણિ લિ. પં. રંગવિજય શિ. દીપવિજય વાચનાર્થ રોબારી નગરે સં.૧૭૬૪ વૈશુ.દિને. નિ.વિ. ચાણસ્મા. [આલિસ્ટઓઈ ભા.૨, જૈહાસ્યા, મુહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫ર, ૧૫૮, ૨૩૭, ૨૪૯, ૨૫૩, ૨૫૮, ૨૮૬, ૪૧૩, ૪૧૭, ૪૩૩, ૪૩૫, ૫૦૨, પપ૦, ૫૫૮).] (૧) પ્રકાશિતઃ ૧. સજજન સન્મિત્ર પૃ.૨૧૮થી ૨૨૫. [૨. જૈન કાવ્યપ્રકાશ ભા.૧, ૩. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ.] (૨૦૪૬) [+] ઉપધાન [લઘુ સ્તવન [અથવા તપવિધિ સ્તવન અથવા મહાવીર સ્તવન ઉપ એટલે પાસે – ગુરુ પાસે, અને ધાન એટલે ધારણ કરવું. નવકાર આદિ સૂત્રોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુરુને મુખેથી ગ્રહણ કરવાં એમ ઉપધાનને અર્થ છે. ઉપધાન વહન કરવાથી જિનાજ્ઞાનું આરાધન, તપથી કશોષણ, અસારભૂત શરીરમાંથી સારગ્રહણ, મૃતભક્તિ, ઈદ્રિયનિરોધ કષાયને સંવ૨, ધર્મધ્યાન આદિ અનેક લાભ થાય છે એમ બતાવ્યું છે. આદિ– હાલ ૧લી –- દેશી ગુટકની. શ્રી વીર જિણેશ્વર સુપરે દીઈ ઉપદેશ, સુણે બાર પરષદા, નહિ પ્રમાદપ્રવેશ, સુણજો રે શ્રાવક જે વહિઈ ઉપધાન, નવકાર ગણ્યા તે સુઝે સુગુણનિધાન. અંત - કલસ. શ્રી વીર જિનેશ્વર ઉપધાનવિધિ ઉમ ભવિકહિત હેતે કહે, મહાનિશિથ સિદ્ધાંત માહે સુલભધિ સવહે, આરાધીએ ઉપધાન વહેતાં ચ્યારે ભેદે ધર્મ એ, દાન શીલ તપ ભાવ સુભગ તે પામીએ શિવશર્મ એ. ૧ અઘટઘાટ શરીર હોય તે ઘાટ માંહે આવે ઘણે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy