________________
- આદિ
વિનયવિજય ઉપ. [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૪
માગસર માસઈ મેહિલ, મોહનીએ મન,
ચિત માંહિં લાગી ચટપટી, ભાવઈ ઉદકન અન્ન. પં. ૨ - અંત – નેમિ રાજુલ બેહુ મિલ્યાં પામ્યાં સુખ અનંત
વિનય સદા સુખ પામીઈ, ભજતાં ભગવંત. સંવત સતર અઠાવીસઈ, રહી રાંનેર ચોમાસ રાજુલ નેમિ સંદેસડે, ગાયે હરખ ઉલ્લાસ.
૨૭ (૧) પ.સં.૧૨ની પ્રતમાં, હા.ભં. દા.૮૨ નં.૧૧૯. (૨) પ્ર.કા.ભં. (તીર્થમાલા સાથે). [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૭, ૪૨૧).]
પ્રકાશિતઃ ૧. જૈનયુગ પુ.૪ પૃ.૩૭૪. [૨. વિનયસૌરભ. ૩. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] (૨૦૪૫) + પુણ્યપ્રકાશ (આરાધના)નું સ્તવન [અથવા મહાવીર
સ્તવન ૨.સં.૧૭૨૯ રાનેર ચોમાસું વિજયાદશમી
ઢાલ. સકલ સિદ્ધિદાયક સદા, ચોવીસે જિનરાય, સહગુરૂ સામિણિ સરસતિ, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવનપતિ ત્રિશલા તણે, નંદન ગુણગંભીર,
શાસનનાયક જગિ જયે, વમાન વડવીર.. - અ ત –
ઈય તરણતારણ સુખકારણ દુખનિવારણ જગ જયો, શ્રી વીર જિનવર ગુણતાં અધિક પુનિ ઉલટ થયે, શ્રી વિજયદેવસૂવિંદ પટધર તીરથ જગમ ઈણિ જગે તપગપતિ શ્રી વિજયપ્રભસૂરિ સૂરિ તેજે ઝગમગે. શ્રી હીરવિજયસૂરિ શીષ વાચક શ્રી કીરિવિજય સુરતરૂ તરુ શિષ્ય વાચક વિનયવિજયે થે જિન ગ્રેવીસમે. સંવત સત્તરે ઉગણત્રીશમેં રહિ નેર ચેમાસ એ વિજયદશમિ વિજયકારણ કી ગુણ અભ્યાસ એ. નરભવઆરાધન સિદ્ધિસાધન સુકૃત લીલવિલાસ એ નિજ રા હેતેં તવન રચિઉં નામે પુણયપ્રકાશ એ. (૧) સં.૧૭૫૬ પં. મહે. પં. વિનયવિજયગણિ શિ. પં. નરવિજય શિ. વિજય લિ. સેઝિત નગર મધ્યે બાઈ કેસર પઠનાર્થ. [ભં.] (૨) સં.૧૮૬૯ શાકે ૧૭૫૪ આસો શુ.૪ ગેડી પ્રસાદાત લિ. વ્રજલાલ
કલશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org