________________
અઢારમી સદી
[૧૩] વિનયવિજય ઉપવિજય. પ.સં.૭-૧૩, વી.ઉ.ભ. (૨) ૫.સં.૭, વડા ચૌટા ઉ. પ.૯. (૩) સં.૧૭૮૬ ચિ.વ.૭ રવિ લિ. નાનવિજય પદમવિજયેન સુરત બંદીરે. પ.ક્ર.૩થી ૬ ૫.૧૫, હા.ભં. દા.૮૩ નં.૯૧. (૪) પ.સં.૬–૧૪, હા.ભં. દા.૮૩ નં.૧૦. (૫) પ્રકા.ભં. (૬) પ.સં.૬-૧૨, આ.કા.ભં. (૭) સં.૧૭૨૯ માધ વદિ ૪ રવિ. પ.સં.૬, પ્રે..સં.
[પ્રકાશિતઃ ૧. જૈન કથા રત્નકેશ ભા.૩. ૨. જૈન કાવ્યસાર સંગ્રહ]. (૨૦૪૩) + પંચકારણ (પંચસમવાય) સ્ત, અથવા સ્યાદવાદસૂચક
મહાવીર સ્વ. ૫૮ કડી ૨.સં.૧૭૨૩ આદિ
દુહા. સિદ્ધારથસુત નંદીઈ, જગદીપક જિનરાજ,
વસ્તુતત્વ સવિ નંઈ, જસ આગમથી આજ. અત –
કલશ. ઈય ધર્મનાયક મુગતિદાયક, વીર જિનવર સંથ, સે સતર સંવત વહિં લેચન વર્ષ હર્ષ ધરી ઘણો, શ્રી વિજયદેવ સૂરદ પટધર શ્રી વિજયપ્રભ સૂવિંદ એ, શ્રી કીરિ વિજય વાચક સીસ ઈણિ પરં, વિનય કહે આણંદ
એ. ૫૮ (૧) સં.૧૮૮૫ ભાદ્રવા શુ.૧૦,પ.સં.ર-૧૮, આ.કભં. (૨) પ.સં. ૪–૧૨, આ.કા.ભં. (૩) પ્રકા.ભં. નં.૭૯. (૪) સં.૧૭૪૪ માગશર શુ.૧ શુક્ર. ૫.સં.૪-૧૧, વી.ઉ.ભં. દા.૧૭. (૫) સં.૧૭૮૦ માહ વદ ૫ દિને, પ.સં.૪-૧૩, વી.ઉ.ભ. દા.૧૭. (૬) સં.૧૭૨૫ ચ.વ.૫ ૫. દાનવિજયેન લિ. શ્રી સૂર્ય પુરે. પ.સં.૨-૧૬, વી.ઉ.ભં. દા.૧૭. (૭) સં.૧૯૨૨ ચિ.વ. ૭ મે લખાવિત કપાસિ ડાયા લાડકા સ્વહસ્તે વિરમગ્રામે વાસ્તવ્ય. પ.સં.૪, વિરમગામ સંધ જ્ઞાનભંડાર. મુરૂગૃહસૂચી, લીંહસૂચી, હે જૈતાસૂચિ ભા.૧ (પૃ.૧૬૨, ૨૪, ૨૫૦, ૨૫૯, ૫૦૭, ૫૪૦, ૫૫૪).]
પ્રકાશિતઃ ૧. રત્નસમુચ્ચય પૂ.૧૮૦. ૨. ચૈત્ય. આદિ સં. ભા.૩ પૃ.૬૫. ૩. સજજન સમિત્ર પૃ.૩૨૪થી ૩૨૯ [૪. વિનયસૌરભ]. (૨૦૪૪) [+] નેમિનાથ બારમાસ સ્ત, કડી ૨૭ ૨.સં.૧૭૨૮ રાનેરમાં આદિ–
ઓધવ માધવનઈ કહે – એ દેશી. પંથીઅડે રે સંદેસડે, કહયે તેમને એમ છટકી છેહ ન દીજીઈ, નવ ભવને પ્રેમ. પંથિઅડા રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org