________________
વિનવિજય ઉપા.
[૧૨] જૈન ગૂર્જર કવિઓઃ ૪
જગગુરૂનઈં હાથઈ, સાથઈ જણુ અઢાર, દાઈ ખંધવ ભગનિ, ત્રિણિ ત્રિભુવન સાર, સાધવી વિમલશ્રી, સામવિજય ઉવઝાય, શ્રી કીર્ત્તિવિજય ગુરૂ, હુયા વાચકરાય. મુક.
આ વાચક શિષ્ય જેહના, વલી અનેક યતેરા, શ્રી કલ્યાણવિજય વાચક મુધ, રામભાંણુ ગુરૂ કેરા, ણિ પરિશિષ્ય અનેક નીપાયા, તપ વિલ બહેાલા કીધા, ભાદ્રવા સુદિ ઇગ્યારસ દિવસઈ, ઊના માંહિ સીધા. પછી વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની હકીકત આપી છે, પછી છેવટે --
૬૩
અ`ત –
લસ.
એ વી૨ જિનવર પટ્ટદીપક, મેહછપક ગણુધરા, કલ્યાંણુકારણ દુખનિવારણ, વરણુબ્યા ગિ જયકરા, હીરવિજયસૂરિ સીસ સુંદર, કીર્ત્તિવિજય ઉવઝાય એ,
તસ સોસ ઈમ નિસદીસ ભાવઇ, વિનચ ગુરૂગુણ ગાય એ. ૭૨ (૧) પ. વીરવિજય શિ. ગણિ જીતવિજય લિ. પત્તનનગરે સ ૧૭૧૮ પેા.વદ ૭ બુધે પાર્શ્વપ્રસાદાત્. ૫.સં.૭-૧૧, ગા.ના. [પ્રકાશિત ઃ : ૧. વિનયસૌરભ ૨. પટ્ટાવલી સંગ્રહ ભાર.] (૨૦૪૨) + ધર્મ નાથ સ્તવન અથવા લઘુ ઉમિતિ ભવપ્રપંચ સ્તવન ૧૩૮ કડી ૨.સ.૧૭૧૬ સૂરતમાં
આદિ
દૂા.
ચિદાનંદ ચિત્ત ચિંતવું, તીર્થંકર ચાવીસ, જગઉપકારી જગતગુરૂ, જ્ગ્યાતિરૂપ જગદીશ. આપે આપ વિચારતાં, લહીએ આપસ્વરૂપ, પ્રગટે મમતા તૃણુ પે, સમતા અમૃતકુ ૫. અ`ત – સત્તત્તર સેા સેલેાત્તરઈ, સૂરતિ રહી ચુમાસ, તવન રચ્યું મઈ અલ્પમતિ, આતમજ્ઞાનપ્રકાશ, શ્રી વિજયદેવસૂરિંદ પાટિ, શ્રી વિજયપ્રભસૂરિ, શ્રી કીર્ત્તિવિજય વાચક તા, વિનયવિજય રસપૂર. ૧૩૮ (૧) સં.૧૭૭૪ શ્રા.વ.૭ શનિ લિ. પ. લક્ષ્મીવિજય શિ. ૫. રામ
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
૧૩૭
www.jainelibrary.org