SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયવિજય ઉપા. [૨૨] જૈન ગૂજર કવિએ : ૪ ૯ ૧૩ સંધ તણા આગ્રહથી માંડયો, રાસ અધિક ઉલ્લાસેજી. સાધુ સપ્તશત ગાથા (૭૫૦) વિરચી, પૂર્વતા તે સુરલેાક્રેજી, તેહના ગુણ ગાવે છે ગેરી, મલીમલી થેાકેા કે જી. તસ વિશ્વાસભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયાજી, શ્રી નયવિજયવિષ્ણુધપદસેવક, સુજસવિજય ઉવઝાયાજી. ભાગ થાકતા પૂરણ કીધેા, તાસ વચન સ`કેતે જી, તિઓૢ વલી સમકીતદષ્ટિ જે નર, તેહ તઇં હિત હેતે જી. ૧૨ જે ભાવઈ એ ભગુસ્સે ગુણુસ્સે, તસ ધર મંગલમાલાજી, ધ્રુર સિંધુર સુંદર મંદિર, મણીમય ઝાકઝમાલજી દેહ સખલ સસનેહ પર છે, રગ અભંગ રસાલાજી, અનુક્રમે તેહ મહેાદય પદવી, લહેસ્યઈ જ્ઞાન વિશાલાજી. (૧) સં.૧૭૬૯ ચૈ.શુ.ર શિન. પ,સ,૧૧-૧૩, વી.ઉ.ભ ́. દા.૧૯ પો.૩, (૨) સ.૧૭૮૭ શાકે ૧૬૫૩ વૈ.૮ સામે. પ.સ.૬૦-૧૩, વી.ઉ.ભ દા.૧૯ પો.૩. (૩) સ.૧૭૯૯ ભાજી,૧૫ શાંતિવિજય લિ. *પનગરે. ૫.સ.૩૩, જિ.ચા. પેા,૮૨ નં.૨૦૫૬. (૪) વિજયદેવસૂરિ શિ. ઋદ્ધિવિજય શિ. સુખવીજય શિ. હ`વિજય શિ. રાજવિજય શિ. લક્ષ્મીવિજય શિ. રૂપવિજય લ. ૫.સ.૪૯-૧૬, ઈડર ભ. (૫) સં.૧૮૧૮ પે.શુ.૧૪ શનિ પન્યાસ ચૈહનવિજય શિ. મહીમાવિજય શિ, ગુણવિજય શિ. રામવિજય લ. ટબા સહિત. પ.સ.૬૧-૧૧, ઈડર ભર ન’૧૭૬. (૬) સ`.૧૮૮૨ વૈ.શુ.૭ ભ. ભાવરત્ન શિ. પ. માનરત્ન શિ. સુમતિરત્ન શિ. માણુકચરત્ન શિ. પ્રેમરત્ન લ. ખેટકપૂર મધ્યે ચાતુર્માંસ. ૫.સ. ૬૫૧૩, તિલક ભ”. (૭) સ’.૧૮૧૮ આ.વ.૫ સુરત મધ્યે ભામજી લિ. પ.સં. ૫૬, દાન. .૧૩ નં.૨૪૩. (૮) સ.૧૮૪૮ આ.સુ.૮ . જયમાણિકથ શિ. દીપચંદ્ર શિ. દૌલ(ત)ચન્દ્ર લિ. સત્યપુરે, પ.સં.૪૬, રામ ભ`. પેર. (૯) સં.૧૮૫૪ વૈ.શુ.૧૫ ચંદ્રવાર બુરહાનપુરે સનમેહન પાપ્રસાદાત્ લાલચંદ શિ. હીરાચંદ લિખાપિત. ૫.સ.૮૩, અભયસિંહ પે.૧૨ ન. ૧૦૫, (૧૦) સ’.૧૮૫૪ શાકે ૧૭૧૯ શ્રા.વ.૭ રવિ અમૃતવેલાયાં ચતુર્થ - પ્રહરે લિ. ભ. વિજયરાજસૂરિ શિ. મહેા. દાનવિજયગણિ શિ. પ @જવિજય શિ. ૫. વિનીતવિજય લ. શિ. વગતા વાયના વિજયલક્ષ્મીસૂરિ રાજ્ય. પસ'.૭૩, નાહટા. સં. (૧૧) ચેાથેા ખંડ ટખાસહિત ઃ સં.૧૮૬૨ જે.વ.પ પાડલીપુરે દયારૂચિ પરંપરા પ્રતાપચિ લિ. ૫.સ.૭૦, Jain Education International For Private & Personal Use Only ૧૦ ૧૧ ૧૩ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy