SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૨૫] ધર્માં દિગણિ આશાડ ૧.૭ ભાથુ અભય. ત’.૨૪૩૪. (૪) સ.૧૯૩૫ શાકે ૧૮૭૮ જિલ્લા કે રાહાણાર બ્રાહ્મણ ભવાનિશકર લિ. સુબાઈ મધ્યે ભાંગવાડમાં. પ.સ’.૧૭–૧૪, કેટ. ઉ. ન.૩૮. (૫) સ’.૧૭૯૯ આસેાજ વદ ૧૦ રિવ ૫, પ્રમેદવિજય શિ. ભીમવિજય લિ. હમીરપુર મધ્યે. પ.સ.૬૬, જયપુર. (૬) ઇતિશ્રી પ્રમાધચિંતામણી ઢાલભાષામધે પડિત ધસાગર (? ધમાઁમંદિર)ગણિ વિરિચિત મેહવિવેકસંગ્રામ મેહપરાજયવ ના નામ જઇ ખંડઃ સમાપ્ત ચતુઃપદિકા, સ`ખડસ`ખ્યા ૬ સાલસ ખ્યા ૭૬ ગ્રંથાત્ર ૩૦૦૧ માનમિ. શ્રી. સ’૧૮૨૮ મિતિ પેષ વદિ ચતુ શી દિવસે લિખિતાય* પુસ્તકઃ શ્રી સૂરત મધ્યે શ્રી ૧૦૮ શ્રી જિનકુશલરિ સદ્ગુરૂપ્રસાદાત્. ૫.સ.૭૦-૧૪, આક.ભ’ પ્રકાશિત : ૧. જૈન ફાવ્ય દોહન પૃ.૨૨૮થી ૩૬૪. (૩૩ર૩) પરમાત્મપ્રકાશ ચાપાર્ક અથવા જ્ઞાનસુધાતર ગિણી ચોપાઈ ૨ ખંડ ૩૨ ઢાળ ૨.સ.૧૭૪૨ કા.શુ.પ ગુરુ જેસલમેરમાં આદિ– પરમ જ્યોતિ પ્રણમું સજ્જા પરમાતમપરકાશ, ચિદાનંદ લહરી જલધિ અનુપમ સુખનિવાસ. પારસનાથ પ્રસાદ કરિ, પૂર મુઝ મન-આસ, વિધનવિડારણુ વેગલા, જંગ જ પઈ જસ-વાસ. વંદુ વીિિંદ વર, જસુ સાસન જયવત, અધ્યાતમ અધિકાર ફલ જિહાં લાભ ઈમ તિમતિ. જિનવાણી સરસતી નમુ’, ઉજ્જલ રૂપનિધાંન, હરષ કરી હુ સગામિની, વારૂં વાધ” વાન. જ્ઞાનલેાચનદાયક સુગુરૂ, પ્રભુક્રુ' પરમ પ્રતીત, કીડીથી કુંજર કરă, સીખાઈ ધર્માંનીતિ. પરમાતઞપ્રકાસ ગ્રંથ, પરમાગમ પરસિદ્ધ, ચોગેન્દ્રદેવ કીધઉ સુપરિ, સુતા ભવિમન સિધ્ધ. સાત દાધક કરિ વસ્તુ વđ, પ્રહિલું મંગળ કાજ, પુરમ પચ પરમેષ્ઠિ પદ, આપઈ ઉત્તમ રાજ. અંત – આન ંદ રંગ વધામણા, મૈં પરમાતમ ગુણ ગાયા રે. પરમાતમધરમ પરગાઉ’, પરગાસ્યઉ શ્રી જિનરાયા રે, ચિંતામણિ સુરતરૂ સમઉં, કામકુભ કહ્યું અલ એડ્ડા રે કામગવી ચિત્રવેલડી, મનવ’જિતકર ગુણુગેહેા રે, Jain Education International For Private & Personal Use Only 3 ૫ ક. ૧ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy