SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૨૪] જૈન ગૂજર કવિઓ ઃ ૪ ધન. ૧૨ ધન. ૧૩ મતિ જે મનમેં આણે, આલસ પણ અંગ આવે, તિણે એ ઢાલા-ભાષાપ્રબ"ધ, ભવિજનને સુખ સંધેજી. ધન. ૧૧ શ્રી જિનયમ સુરીશ્વર રાજે, દિનદિન અધિક દિવાન્ટેજી, આદેશ તાલ લહી ચેોમાસા, કીધી ધમ ઉલ્લાસા જી. શ્રી સુલતાન નગરમે સહે, પાશ્વનાથ મન મેહેજી, તાસ પસાયે ચાપાઇ કીધી, મંગલમાલા પ્રસીધીજી. નવલષા વધમાન વિધ્યાતા નેમિ ધરમ સાંત જ્ઞાતાજી, ભૃઙ્ગસાલી મિઠ ધર્મ ધારી, સુરિજ સુત સુષકારીજી. ધન. ૧૪ અધ્યાતમ શૈલી મન લાઈ, સુખાનંદ સુખદાઈજી, ધર્મ ધુરંધર શ્રાવક સંગે, વાધે જ્ઞાન સુર`ગેજી, ઉદ્યમ આદર એહુયે જાણી, એ રચના મન આીજી, લાભ થયા. મુઝને ધર્માંધ્યાના, ભવિજનને વધ્યેા જ્ઞાનજી. ધન. ૧૬ સત્તર સે' એકતાલે વર્ષે, ઉજ્જવલ પક્ષ શુભ દિવસે”, માગશિર દશમી સ્થિર શુભ યોગા, ચૌપાઇ થઇ સુપ્રયોગાજી. ધન. ૧૭ વડવખતી ખડતગણુ-ઈંદા, યુગવર શ્રી જિનચંદાજી, ભુવનમણિ સુમતિ સુરંગા, પુજ્ય તણા શીષ ચ ગાજી. ધન. ૧૮ પુણ્યરત્ન વાચક પરધાના, તાલુ તિથ્ય બહુ નામાજી, દયાકુશલ પાઠક પદધારી, સુવિહિત સાધુ વિહારીજી, ધન, ૧૯ તસુ શિષ્ય ધમ મદિર ગુણ ગાવે, ચઢતી દેાલત પાવેજી, રૂપ રત્ન સુખ સ ંપતિ વાધે, જો જિનધમ આરાધે”. ધન. ૨૦ સુણતાં ભણતાં પાપ પલાવે, જ્ઞાન ક્લાદિક પાવેછ, જે નર હેાશે જાણુ પ્રવીણા, તે ઈશુ અધિકારે લીણાજી, ધન. ૨૧ * ધમ બાદરગણિ ધત. ૨૫ છ ખ'ડે કરી ચેાપાઇ દ્વીપે, મિથ્યા ભાવને જીપેજી, આત્મદર્શી અકરેશી, આનંદ અગમહેસીજી, ભાવભક્તિ કરી ભીજન ભણુસે, જે કાઇ આવી સુસેજી. ધમદિર કહે એ પરધાના, આપે નવેઈ નિધાનાજી, ધન. ૨૬ (૧) સં.૧૭૮૦ ભા,શુ.૧૦ મુલતાણુ મધ્યે જિનસાગર શિ. દયારત્ન શિ. દેવીદાસ લિ. પુ.સં.૭૦, દાન. ન.૯૬૧. (૨) અઢારમી સદીની પ્રત, ૫.સં.૧૮, કૃપા. પેા.૫૬ નં.૮૪૬, (૩) સ‘૧૮૫૧ ચૈ.શુ.૮ સેમે સાજગઢ મધ્યે વા. જીવનવિશાલ શિ. કનકસેન શિ. ચૈનરૂપ લિ. પ.સં.૬૨, Jain Education International ધન. ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy