________________
અઢારમી સદી
[૩૨૩] ધર્મમદિરાણિ પણ તેહને લાગે નહિં, ક્યું રવિ વાદલરાસ. પુણ્ય પાપથી એ નહિં, અનુપમ તિ અભંગ, જન્મ કલ્યો જોગી રે, ઉદાસીનતા સંગ. ચંદ્ર દીપ મણિ ભાનુની, તિ દેશથી હેય, જડતા દાહકતા તિહાં, ઈહાં કલંક ન કોય. ભાગ માંહિ વસતાં થકાં, પહોંચાડયા ઈણ પાર, ક્રોડ વર્ષ કષ્ટ કરી, ન તર્યા બહુ સંસાર. કામક્રોધ ન રહે તિહાં, જિહાં જાગી એ તે, બાળબુદ્ધિ જાણે નહિ, ભવજલતારણ પિત. નાદવાદ તપ મૌન ધર, આસન આશનિરોધ, ઈણ શું નર લાભે નહિ, સ્વાભાવિક એ બેધ. નમો નમો સરસ્વતિ ભણું, કર્મ અલુખતા દૂર, નાભિપુત્ર બ્રહ્મા થકી, ઉપની અનુપમ નૂર. નિર્મલ માનસર વસે, અવર મૂકી પરિવાર, હંસ કેલિ ત્યાં નિત કરે, સરસ્વતિ વાહન સાર. તે સરસ્વતિ આતમ નિકટ, વહે રહે નિશદીશ, અવર કોઈ જાણે નહિ, ઈક જણે યોગીશ. નીચગમન પાષાણુ બહુ, જડતો જાલ પ્રકાર, અવર નંદીદૂષણ ઘણું, એ નિર્મલ નિરધાર. જનવાણું સરસ્વતિ કહી, બીજી સરસવતિ નાંહિ, ભવ્ય લોક હિતકારિણી, જયવંતી જગ માંહિ.
હાલ ૧લી નમણુ ખમણ ને મનગમણું એ દેશી. શ્રી જયશેખર આખે સુરિન્દા, સુણજે રોચક ભવિજનવૃંદા, અધ્યાતમને એ અધિકાર, મીઠે માનું અમૃતધાર. ૧ મૂરખ મોહદશામાં રાચે, લૌકિક ચતુર કથા કરિ માર્ચ, કહી પરને જ્ઞાન દિખાવે, આપપ્રબોધમાં કબહું નાવે. ૨ પઢિ ગુણ ગ્રંથ વડાઇ પાઇ, શાન્તિદશા મનમેં કછુ નાંઈ,
ન્યું ભદ્રક ગજમોતી ધારે, પણ તેના ગુણફલ ન વિચારે. ૩ અંત – પ્રબંધચિંતામણિ ગ્રંથ પ્રસિદ્ધો, શ્રી જયશેખર કીજી,
મેહવિવેક તણું અધિકારા, ગિણ વાણી સારા છે. ધન. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org