________________
ધર્મમદિરાણિ [૩૨] જૈન ગૂર્જર કવિઓ:
સતરે મેં ચાલીસ વરસે રચીયે ધરમધ્યાંન અંગ એહે રે, નિવૃત્તિપણે નિશ્ચલ ધરે, ગ્યાની નર ધનધન તેહ રે. શ્રી.૨૪ જીવદયા જગમેં વડી, સહુ પ્રાણને સુખદાઇ રે,
જીવદયાધરમ કીજતાં, દિનદિન ઘર હેત વધાઈ રે. શ્રી.૨૫ (૧) ઇતિશ્રી દયાદીપકા ચોપાઈ સમાપ્તાનિ. લિષત પૂનમ્યા રૂપચંદ રતલામ નય થાવર્યા બજાર મધ્યે સ્થાન સંવત ૧૯૧૪ પોષ વદ ૧૪. ૫.સં.૪–૧૮, આ.ક.મં. (૨) ૫.સં.૬–૧૩, ડે.ભં. દા.૭૦ નં.૧૧૮. (૩) સં.૧૭૮૬ માઘ વદ ૫ અર્ક વાસરે રાજદ્રગે (અમદાવાદમાં) ત૫ગ ભ. હીરરત્નસૂરિ શિ. લબ્ધિરત્ન શિ. મહે. સિદ્ધિરત્ન શિ. પં. મેઘરત્ન શિ. અમરરન શિ. ઉદયરત્નન લિ. આત્માર્થે. ૫.સં૫-૧૫, ખેડા ભં.૩. (૪) પં. ખિમાવિજયગણિના લિ. સં.૧૭૮૧ જયેષ્ટ ૧. વિ. વી. રાધનપુર. (કારર) + પ્રબંધચિંતામણિ અથવા મેહવિવેકને રાસ ખંડ ૭૬
ઢાળ ૨.સં.૧૭૪૧ માગશર શુ.૧૦ મુલતાનમાં જયશેખરસૂરિએ “પ્રબંધચિંતામણિ ગ્રંથ સંસ્કૃતમાં એ છે કે જેનું ગૂર્જર ભાષામાં અવતરણ પિતે જ “ત્રિભુવનદીપક પ્રબંધ' નામથી કર્યો છે. આ પૈકી સંસ્કૃત ગ્રંથના વિસ્તાર રૂપે સુંદર ભાષામાં ધમ. મંદિરે પ્રસ્તુત રાસ રચ્યો છે. જયશેખરસૂરિ જુએ આ પૂર્વે ભા.૧ પૃ. ૪૬ તથા “ત્રિભુવનદીપક પ્રબંધ' જુઓ આ પૂર્વે ભા.૧ પૃ.૪૭. આદિ
દૂહા. ચિદાનંદ ચિત્તચાહ શું, પ્રણમું પ્રથમોલ્લાસ, તેજતમસ છત્યાં જિણે, લોકાલોકપ્રકાશ ગુણ અનંત ગુરૂજન તણું, દયાકુશલ ભંડાર, જ્ઞાનદાન દીયે જિકે, તે પ્રણમું સુખકાર. જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાનજાતિ જગમાંય, જ્ઞાનદેવ દિલમાં ધરું જ્ઞાન કલ્પતરૂછાંય. અનંત સિદ્ધમાં જ્યોતિ એ, સાધારણ મહાધામ, મુનિ મનપંકજમાં ધરે, સારે વંછિત કામ. જ્ઞાની પણ વચને કરી, કહી ન શકે જસુ પાર, આતમ અનુભવ શું લહે, ચિદાનંદ વિસ્તાર. કર્માતિ બહુ વર્ગણા, ફિર રહી છે જસુ પાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org