________________
અઢારમી સદી
[૨૧]
ધમમદિગણિ તાસ સીસ પંડિતવરૂ મુનિ ધરમમદિર ઉલ્લાસ રે, કીધી ચોપાઈ ચાહ હું, વાચતાં લીલવિલાસો રે. ૧૧ યારે ખંડે ચોપાઈ પૈઠિ ઢાલે પરધાને રે,
જયસમુદ્રની હુંસ સું, મુનિ ગુણતાં નવેય નિધાને રે. ૧૨ (૧) ૫.સં.૪૪-૧૫, રત્ન.ભં. દા.૪૫ નં.૧૪. (૨) પ.સં.૩૬-૧૭, મો.સેં.લા. (૩) પ.સં.૧(૧૮)-૧૯, અપૂર્ણ, ગે ના. (૪) સંવત ૧૮૩૮ મિસિર સુદિ ૧૨, સર્વગાથા ૧૨૦૦, ૫.સં.૩૬-૧૬, અનંત. સં.૨. (૫) ભાં.ઇ. સન ૧૮૯૧-૯૫ નં.૧૫૫૨. (૬) સં.૧૮૦૮ ચ.વ.૮ મરોટ મધે સુખહમ લિ. ૫.સં.૨૯, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૫૨. (૭) સં.૧૮૩૨ જે.૧૧ ભીમરાજ લિ. પ.સં.૪૦, જય. પિ૬૬. (૮) સં.૧૮૩૫ જે.વ. ૮ શુ વાંકાનેરે. પ.સં.૪૯, વિકાનેર વ.ભં. પિ.૧૦ નં ૬૬. (૯) સં. ૧૮૪૬ વ.વ.૧૪ બુધે લિ. રાધનપુરે આદિનાથ. ૫.સં.૪૮–૧૪, વી.ઉ.ભં. દા.૧૯ પો.. (૧૦) સં.૧૮૫૩ ચે.વ.૮ સાડવા પન્ના લિ. ૫.સં.૪૧, રામ. પ૨. (૧૧) સં.૧૮૫૭ ચૈ.શુ. શુકે ગેહરસર મ. પ.સં.૩૭, દાન. પિ.૧૩ નં.૨૪૨. (૧૨) ૫.સં.૪૪, કૃપા. પિ.૪પ નં.૮૦૦. (૩૩ર૦) અંબૂ રાસ ૨.સં.૧૭૨૯ મુલતાનમાં
(૧) ૫.સં.૧૭-૧૭, રાજકોટ મેટા સંધને ભે, (૩૩ર૧) દયાદીપિકા ચોપાઈ ૨.સં.૧૭૪૦ મુલતાનમાં આદિ- ચિદાનંદ ચિત્તમે ધરી પ્રણમું પાસ જિસુંદ,
જગઉપગારી જગગુરૂ, જ્યોતિરૂપ સુખકંદ. અંત – પારસનાથ પસાઉલે, શ્રી સુલતાણ નગર મઝારો રે,
શ્રાવક જિહાં સુખીયા વિસૈ, અધ્યાત માન-વિચારે ૨. શ્રી.૧૯ વદ્ધમાં વારૂ સુષી નવલષે ભાવભેદ જાણે રે, ભણસાલી મીઠ ભલા, ધરમધારી નિજકુલ-ભાણે રે. શ્રી.૨ આદેશ તાસ લહીં કરી, જીવજતના અધિકાર રે, ચેપઈ કરી દયાદીપક,શિવ ગ્રંથને લઈ વિચારે ૨. શ્રી.૨૨ સંગગછના રાજીયા, ભટ્ટારક શ્રી જિનચંદો રે, ભુવનમેરૂ તસુ શિષ્ય ભલા, પુણ્યરતન વાચક આણંદ રે.શ્રી.૨૨ તાસ સીસ વાચકવરૂ, શ્રી દયાકુસલ કહીજે રે, ધરમમદિરગણિ ઈમ કહે, જિનધરમથી સુખ લહી જે રે. શ્રી.૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org