________________
ધર્મમંદિરગણિ [૨૦] જૈન ગૂર્જર કવિએ ૪
(૧) સંવત ૧૮૧૮ વર્ષે મિતી કાર્તિક વદિ ૩ લિષત સિદ્ધરંગેન. છેલ્લું પાનું, કામુ. (૩૩૧૮) મુનિપતિ ચરિત્ર ૪ ખંડપ ઢાળ ૧૨૦૦ કડી .સં.૧૭૨૫ પાટણમાં આદિ"
શ્રી જિનાય નમઃ શ્રી સરખેસર સુખકરૂ, નમતાં નવે નિધાન, વિધનવિડારણું વરવર વસુધા વાધ્યો વાં. સંપ્રતિ માસન-સુરમણિ, જગ જપ જસવાસ, વરદાઈ વધમાન જિન, દિનદિન પૂરે આસ. દૌલતિદાતા કર દયાકુશલ ગુરૂ ગુણખાંણિ, સાંનિધિ કરી સુપાંઉ ધરી, આપ અદભૂત વાણિ. ચરિત રચ્યો મુનિ પતિ તણે, હરજૈ હરિભદ્રસૂરિ, તિથી અરથ લહી કરી, રચતાં પાતિક પૂરિ.
ચાર કષાય જે ચૌગણા, દમતાં દેહિલા હેઈ, લભ અઢારઉં પિણ અધિક, દશવૈકાલિક જોઈ. અપરંપર એ લેકમે, લોભ લહરિ દરિયાવ, ધન તે નર જે ઊતરે, પાંમી જિનધર્મનાવ. લભ ભ લાભ નહી, જગ માંહે જન કોઈ,
નિરભી નિરભીક મુનિ, મુનિપતિ ગાવું સોઈ. અંત – ઢાલ ૧૯મી રાગ ધન્યાસિરી. પાસ જિર્ણદ જુહારીયે એ દેશી.
ચૌપાઈ કીધી ચૂપ સું, મૈ મુનિપતિ ચરિત્ર તે જોઈ રે, ઉછું અધિકું જે કહ્યું, તસુ મિચ્છામિ દુક્કડ હેઇ રે. ભણતાં ગુણતાં ભાવ સુ, વલિ સુણતાં સંપતિ આવે, દુખ-દુમતિ દૂરે ટલે, ઘરિધરિ મંગલમાલા પાવે. શ્રી જિન ધરમ સૂરીસર, જસુ દરસણું પીવડે હીસે રે, તસુ રાજે સંબંધ રચ્યો, સંવત સતરે પચવીસે રે. પાટણ માંહે પરગડો શ્રી વાડી પાસ વિરાજે રે, તસુ સાંનિધિ પાઈ રચી, ચતુરાને કંઠ છાજે રે. શ્રી ખરતરગચ્છ પરગડા, યુગપ્રધાન શ્રી જિનચંદા રે, ભુવન મેરૂ તસુ શિષ્ય ભલા, પંડિતજનમન આણદા રે. ૯ વાચના ચારિજ ગુણનિલે શ્રી પુણ્યરતન કહીજે રે, તાસ શિષ્ય વાચકવરૂ શ્રી દયાકુશલ સલડીજે રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org