SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ હારી સલ [૧૯] મેઘવિજય સુંદરના આગ્રહ (૩૩૧૫) ઉત્તરાધ્યયન ૩૬ ગીત વિનય કરે સાધે વિનય કરેજે, મનમઈ નવિ અભિમાન ધરે જે. સગ અત્યંતર બાહ્ય મુંકે જે, અનગાર ભિખુ મ વિનય ચૂકેજો. ૧ ઉત્તરાધ્યયનમાં પ્રથમ અધ્યયનઈ, વિનયમારગ પ્રકાસ્યઉ સહુનઈ; વાચક રાજહર્ષ તસુ સીસ, રાજલાભ પ્રભણઈ સુજગીસ. ૨૧ (૧) ત્રણ ગીતનાં બે પત્ર, યતિ જયકરણ, વિકા. (૩૩૧૬) વીશી [[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૩૨–૩૩. “વીર ૨૭ ભવ સ્ત.”ની રચનામિતિ કા.શુ.૧૧ દર્શાવેલી, પરંતુ કાવ્યમાં ભાદરવાને સ્પષ્ટ ઉલ્લેખ છે. લેખનમિતિ એ જ વર્ષની કા.શુ.૧૩ હેવાથી કંઈક ગેરસમજ થઈ લાગે છે. પણ ચૈત્રી વર્ષ હેવાનું માનતાં કશી મુશ્કેલી રહેતી નથી.] ૯૩ર, મેઘવિજય (ત. વિવેકવિય-મણિયવિજયશિ) (૩૩૧૭) મંગલકલશ ચોપાઈ ૨.સં.૧૭૨૩ (શશિ મુનિ નયન ભુવન) વેલાઉલમાં (૧) પ.સં.૨પ, કવિની સ્વલિખિત, જય. પ.૧૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૧૫. ૨.સં.૧૭૨૧ દર્શાવેલો, પરંતુ સંવતદર્શક શબ્દોનું અર્થઘટન ૧૭૨૩ જ થાય.] ૩૩. ધમમંદિરમણિ (ખ. જિનચંદ્રસૂરિ-ભુવનમેરુ–પુણ્યરત્ન દયાકુશલશિ) આ કવિએ જિનસાગરસૂરિના રાજયમાં સં.૧૭૧પમાં લખેલી પ્રત ડે. અભં. ભાવનગર (વે. નં.૮૫), અને તેમના ગુરુદયાકુશલગણિએ તેમના માટે સં.૧૭૨૧માં લખેલી પ્રત પણ તે ભંડારમાં (વે. નં.૫૬) છે. (૩૩૧૮) શંખેશ્વર પાશ્વનાથ બહસ્તવન ૨.સં.૧૭૨૩ અત – સાચો સાહિબ પાસજી રે મત મૂકો રે મનથી ઉતાર, મયા કરી મહિમાનિલ રે એ વિનતિ અમ વારવાર. સા. સંવત રાંમ વષાણુ કર તુરગ ભૂમિ સુજાણ, ચિત્રની પૂનિમ શુભ દિને, મૈ ભેટયા રે જેહની બહુ અણુ. સા. વાચનચારિજ જાણીયે, વર દયાકુસલ ઉલાસ, મુનિ ધર્મ મંદિર ઈમ કહે, આપે હે સિવસુખ-વરવાસ. સા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy