SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ રજલાલ [૩૧૮] જન ગૂર્જર કવિએ જ સેજમંડણ માહરી રે લાલ, પૂર મનહ જગીસ, મન. ૧૫ [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.ર૦૪-૦૬.]. ૩૧. રાજલાભ (વા. હીરકીર્તિ-રાજહર્ષશિ.). (૩૩૦૯) ભદ્રનંદ સંધિ ૨.સં.૧૭૨૩ પિ..૧૫ સેમ (૧) રજલાભ શિ. લિ. પ્રતિ ૧૮મી સદીની, પ.સં. ૬, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૨૧. (૩૩૧૦) દાન છત્રીસી ૨.સં.૧૭૨૩ માહ વદ ૨ સોમ અંત – સંવત સતરહ સે તેવીસે, માહ બહુલ તિથિ બીજજી વાર સમ એ દાનછત્તીસી, સમકિતતારૂને બીજજી. ૩૪ વાચક હીરકીરત વડભાગી, જ્ઞાનક્રિયા-ગુણધારીજી તાસુ સસ ગુણહરણ સભાગી, મનિ હર્ષ અતિસાર. ૩૫ તાસુ પસાથે દાન છત્તીસી, પભણે લાભ એમજી ભણે સુણે જે ભવિ ભાવે, રતી રંગ સુખખેમજી. ૩૬ (૧) પ.સં.૨૧[2], કમલમુનિ. (૨) પ.સં.૧, દાન. પિ.૩૧ નં.૮૮૯. (૩૩૧૧) ધનાશાલિભદ્ર ચોપાઈ ૨.સં.૧૭૨૬ આ..૫ વણુડ ગામે (૧) સં.૧૮૮૬ માધવ શુ.૧૦ દાનસાગર લિ. પ.સં ૩૦, દાન, પિ. ૧૪ નં.૨૭૩. [ડિકેટલૅગભાઈ વ.૧૯ ભા.ર.] (૩૩૧૨) વીર ૨૭ ભવ સ્ત, ગા.૨૯ ૨.સં.૧૭૩૪ ભા. આદિ – પાય પ્રણમું રે મહાવીર સાસનધણી, ચઉવીસમે રે સિવસુખદાયક સુરમણી. અત – સતરઈ સઈ ચઉત્રીસમઈ રે લાલ, ભાદ્રવ માસ ઉલ્લાસ સુ. મહાવીર મઈ ભેટીયા રે લાલ, સફલ ફલી મુઝ આસ. સુખ. ૨૮ ઈમ સ્તવ્યઉ જિનવર સયલસુખકર માત ત્રિશલાનંદને, શુભ સીંહલંછણ વર કંચન ભવિયજન-આનંદને. વા. હીરકીરતિ સીસ વાચક રાજહષ સુપસાવ એ, રાજલાભ સેવ્યાં સદા જિનવર સુખ સંપદ પાવએ. (૧) સં.૧૭૩૪ કાર્તિક સિત ૧૩ દિને રજલાભ લિખિતું. યતિ જયકરણ, વિકાનેર. [કવિની સ્વલિખિત પ્રત.]. (૩૩૧૩) ગેડી છંદ ગા.૨૮ ૨.સં.૧૭૬૫ શ્રા.શુ.૭ કેલા ગ્રામે રાજસુંદરને આગ્રહ (૩૧) સ્વગ્નાધિકાર ગા.૨૩ ૨.સં.૧૭૬૫ શ્રા.શુ.૭ કેલા ગ્રામે રાજ ܩܨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy