________________
અઢારમી સદી
[૩૧૭] .
વિનીતકુશલ
આ સંધ વડાલ થઈ રાણપુર આવ્યા ત્યારે ત્યાં ધેારાજી અને મઝેવડીના સંધ પશુ ભેગા થયા. પછી બધા સંધ પાલીતાણે આવી પહેાંચ્યો. તે વખતે સધવીએ ખેલાવવાથી વિજયપ્રભસૂરિ ૧૫૫ સાધુ સાથે પાલીતાણે પધાર્યા હતા.
આદિ –
દૂહા.
સરસતિ મા મા કરી, આપે। વચનવિલાસ; શ્રી શત્રુંજયગિર તણું, તવન કરૂં ઉલ્લાસ. શ્રી શત્રુંજય એહવું, જપતાં પાપ પુલાય; તા ાત્રા કરતાં થકાં, પુન્યભંડાર ભરાય. શ્રી શત્રુંજય સંધપતી, થયા થાસઈ અનેક, પણિ પંચમ આરઇ અધિક, રાખી સંધવી ટેક, સાંભળતાં ગુણુ તેહના, હ।ઈ લાભ અપાર, શેત્રુજ તીરથ સંકથા, કરતાં સુલભ સંસાર.
Q
અંત – સંવત સત્તર સાર બાવીસમાં, ાત્ર જુગતિ કરી એ વરઈ, જ'ગમ તીરથ જૈનશાસનપતી, વંદીયા વિજયપ્રભસૂરી હરક્ષઇ. ૬૮
લસ.
ઇમ સ્તબ્યા સ્વામી મુગતિગામી ઋષભ જિતવર સકરે, શ્રી વિજયપ્રભુ સૂરિદ સાહિબ સંપ્રતિ ગાચમ ગણધરા; તસ ગચ્છ પંડિત સુમતિકુશલ શિષ્ય વિવેકકુશલ વિષુધવરા, વિનીતકુશલ કઇ સેત્રુજમાંડણુ આનંદ મોંગલ જયકરો, સંધ ચઉવિહુ સુખકરી, ૬૯ પ્રકાશિતઃ ૧. પ્રા.તી.સ', પૃ.૧૫૯થી ૧૬ પ (૩૩૦૮) + શત્રુ'જય સ્ત, સ.૧૭૨૨ માહ સુદ ૫ યાત્રા કરી આદિ – રાગ કાફી.
3
સકલ તીરથમાં મૂલગા રે લાલ, સેત્રુ ંજ તીરથ સાર, મન મેળ્યો રે. સિદ્ધ અનંતા ઈંડાં હુયા રે લાલ, એહના મહિમા અપાર, મન માહ્યો રે સેત્રુજ *જ સેવા વિજના ૨ે લાલ, ૧
*
સંવત સત્તર ખવીસની રે લાલ માહ સુઢિ પ ́ચમી સાર, મન, સંધ સાર્થિ જાત્રા કરી રે લાલ, સલ કર્યાં જ વાર. મન. અંત – સુમતિકુશલ પંડિત તહ્ા રે લાલ, વિનીતકુશલ કહેઇ સીસ, મન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org