________________
વિનીતકુશલ
[૩૧] જન ગૃજર કવિએ જ બરહાનપુરમંડન વામાનંદન, પામી તાસ પસાયે રે,
મેં આજ પરમ સુખ પા. ૨૬ વીર પરંપર હીરવિજય ગુરૂ, સાસન સેય ચઢાયઉં, હિમસૂરિ જિમ રાય પ્રતિબંધી, જિનશાસન દીપાયે રે. મેં. ૨૭ તાસ પટોધર વિજયસેનસૂરિ, જગિ જસવાદ સવા; વાદવિવાદ દિલીપતિ આગે, પંડિત સકલ સરાહ્યઉ રે. ૨૮ દેવ તણું પરિ વિજયદેવ ગુરૂ, મહિમંડલિ પૂજાયઉ; મુઝ મનમોહન સૂરિસિમણિ રૂપાઈ માતા જાયે રે. ૨૯ કલિયુગિ કલ્પતરૂ સમ પ્રગટયો, વિજયપ્રભ સૂરિરાયે; જગમ તીરથ સંપ્રતિ ગૌતમ, મનમથ હારિ મનાય૩ રે. ૩૦ તાસ ગછિ ગિરૂઆ ગુણસાયર, સીંહવિમલ કવિરાજ, પંડિત લાભવિમલ ગુણમંડિત, ગુરૂ ગુણરાજિ વિરાજ રે. ૩૧ યુમર નયન મુનિ ચંદ્ર અંક વામ ગતિ જાણું, શ્રાવણ વિદિ પંચમિ રવિવારઈ, ઉલટ મન માંહિ આણ રે. ૩૨ વિબુધાવસક માનવિજય વર અમૃત વાણિ સુહાયા, તાસ પ્રસાદ લહી તસ સેવક, વીરવિમલ ગુણ ગાયા રે.
મઈ આજ પરમ સુખ પાયા. ૩૩ (૧) ઇતિ શ્રી ભાવિની કમરેષ રાસ સંપૂર્ણઃ શ્રીરતુ સં.૧૭૨૨ -વષે કાર્તિક વદિ ૧૩ શુક્રવારે સકલપંડિત પરંપરાપુરંદર પંડિત શ્રી ૫ શ્રી માનવિજયગણિ શિષ્ય ગ. ધીરવિમલેન લિખિત સુશ્રાવિકા કેસરજે પઠનાર્થ. શ્રીરહુ લેખકપાઠક્યોઃ શ્રી. ૫.સં.૩૬–૧૫, ગુ.વિ.ભં. (૩૩૦૬) જબૂસ્વામી રાસ
(૧) રત્ન.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૯૬-૯૭.] ૩૦. વિનીતકુશલ (તા. સુમતિકુશલ–વિવેકકુશલશિ) (૩૩૦૭) + શત્રુંજય તીર્થયાત્રા ૭ ઢાલ સં.૧૭૨૨ યાત્રા કરી
જુનાગઢવાસી સંધવી સહસકિરણના સાત પુત્રો પૈકી રાજસીએ સં.૧૭૨૨ના આસો સુદ ૧૦ના દિને “સંધવી” તિલક કરાવી પૌષ વદિ ) ૧ ને ગુરુના દિને સિદ્ધાચલને સંઘ કાઢયો હતો. તે સમયે જૂનાગઢમાં -નવાબ સરદારખાન રાજ્ય કરતો હતો. રાજસીના આ સંઘ સાથે દીવ, પ્રભાસપાટણ, વેરાવળ તથા પોરબંદરના સંઘે સાથે મળી ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org