SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૧૫] વીરવિમલ. તીર્થોની યાત્રા અમદાવાદથી કરી ગુજરાત અને મારવાડનાં મંદિરે માંની બિંબસંખ્યા ગણાવી છે. એકંદર ૧૯૦૫ર છે. આદિ- હાલ – ગિરથી નદીઓ ઉતરિ રે લો એ દેશી. શ્રી વાગેશ્વરી વનવું રે લે, કહિસું જિનગુણગ્રામ રે; સાહેલી. રથ મોટાં માની રે લો, જોયાં ઠામઠામિ રે, સા. ૧. પ્રણમું હું પરમેસરૂ રે લે, જનગરથી માંડિ રે, સા. સંખ્યા કહું જિનબિંબની રે લે, અંગથી આલસ છાંડિ રે. સા.૨ અંત – કાઠી બેઠું મંદિરિ રે લાલ, પંયેત્તરી જગદીસ રે, ૨-૭. સંવત એકવીસ ભેટીયા, ભયભંજન ભગવંત. સાહ સુદના સંઘમાં લેક ઘણું દાતાર, સૂર ધીર ગ્યાંની ભલા કરતા પરઉપગાર. ૫-૭ ભવિજનના આદર થકી સદ્દવહિણું દિલ માંહિ; આગમગ૭પતિ ગુણનિલ શ્રી મહિમા ગુણ ગાય. ભણિ ગુણિ જે સાંભળિ સીઝિ વંછિત કાજ; યાતર સફલી તેહની પ્રભુમિ શ્રી જિનરાજ. ૫-૯ વિજઈ શ્રી જિનરાજની કરતિ દેસ મઝારિ; સૂર ધીર ગ્યાંની ભલા વાંણ અમૃતધાર. ૫-૧૦ બાવસિ શ્રાવણ ૫ખિ ત્રીજ ભલી ગુરૂવાર; ગેડીમંડણ ધ્યાનથી રિદ્ધિવૃદ્ધિભંડાર – શ્રી સંઘનિ જયકાર. ૫-૧૧ પ્રકાશિત ઃ ૧. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃ.૫૭૬૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૫-૯૬.] ૨૯. વીરવિમલ (તા. સિંહવિમલ કવિ–લાભવિમલ માનવિજયશિ.) (૩૩૦૫) ભાવીની કમરેખ રાસ ૨.સં.૧૭૨૨ શ્રા.વ.૫ રવિ બુરહાન પુરમાં ૨૫. અત – કાંઈક કવિજનકેલવણિ, કાંઈક શાસ્ત્રવિચાર; કાંઈક ગુરૂમુખ સાંભળી, બેભા બેલવિચાર. ઢાલ રાગ ધન્યાસી. શ્રી મનમોહન મૂરતિ, દેષતહીં લય લાયઉ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy