________________
[૩૧૪]
જૈન ગૂર્જર કવિઓ: ૪
જિનશાસનમે” જેડની ક્રાઇ ન લાપે આંણુ. આજ નિહેજો રે દીસે નાહલે એની દેશી. ગરૂમનાં ગુણુ તિ શુદ્ધ ગાયે, લહિયે લાભ અદેહ; ભવસાયર માહેં ભમીયે નહી, સુખ રમીયે શિવગેડ, સતરે સઇ બાવીસે વચ્છરે મનહર મગસર માસ; તિથિ તેરસ ગુરૂવાર તણું ક્રિત રચિયા એ મેં રાસ. આર ભા એ ગઢે લેસેરેામે પરિહરિને પ્રમાદ; નગર જહાનાંબાદ માંહે થયેા પૂરણ સુગુરૂપ્રસાદ. સુવિહિત ખરતગચ્છ સાહામથૅા સુલહીને સંસાર, પાંચમ ગણધર તણીય પરંપરા અનુક્રમે પાટ ઉદાર. મેાટા મુનિવર જિષ્ણુરે ગમે' થયા શ્રી જિનદત્ત સૂરીદ, શ્રી જિનકુશલ સૂરીસર સારિખા જસુ સેવે જનવૃંદ, અનુક્રમે પાટે ઉદયે તેહને શ્રી જિનમાણૢિચસૂરિ, પચની સાધી પરગટ જિષ્ણુ પ્રગટયો સુજસ પ`ડૂર. જિષ્ણુરે પાટે જિણચંદ્રસૂરિજી શ્રી જિનસિહ સૂરીસ, સૂરિશિરોમણિ શ્રી જિનરાજજી વિષ્ણુધામે વાગીસ. તિષ્ણુરે પાટે દિનદિન દીપતા યુવરશ્રી જિનર્ગ; આચારિજ જિષ્ણુચંદ સરીસરૂ જેહની આણુ અભંગ. શિષ્ય પ્રથમ જિનમાણિકસૂરિના વિનયસમુદ્ર વખાં;િ વડવખતા વાદી ગુણરત્નજી જેતહથા જિંગ જિ. અંતેવાસી અનુપમ જેહના વાચક રતનવિસાલ; સીસ સગુણુ જસુ ત્રિભુવનસેનજી દુનિયા માહિ યાલ. લઘુ ગુરૂભાઈ લાયક જેહના લધિવિજય ઉવઝાય; કીડીથી મુજને કુ ંજર કીયા સૂત્રઅરથ સમઝાય. સીસ સકલ શ્રી ત્રિભુવનસેનના મુનિવરશ્રી મતિહસ; અંતેવાસી મહિÀાદઈ કહે શ્રો સિદ્ધચક્ર-પ્રશંસ ચતુર વિચક્ષણ એ જે ચેપઈ બિજાં બેસી પાસ; વાંચે ને શ્રાતા વલિ સાંભળે પામે પર્મ ઉલાસ. (૧) પ.સ’.૮૪–૧૩, રત્નાભ. દા.૪૧.
મહિસાસૂરિ
અત -
૯૨૮. મહિમાસૂરિ (ગમગચ્છીય) (૩૩૦૪) + ચૈત્યપરિપાટી ૫ ઢાળ ર.સ.૧૭૨૨ શ્રાવણુ ૩ ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
3
૧
૨
3
૪
૫.
4
૧૦
૧૧
૧૨
૧૩.
www.jainelibrary.org