________________
ધસ મદિરગણિ
[૩૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૪
ભટ્ટ પ્રભાકર જીવ્યુંઉ, શ્રી જોશે દ્રદેવ સૂરીસા રે પરમાતમ પરગાસીયઉ, ગ્યાનદીવઉ વિસવાવીસા રે. જ્ઞાનલેાચન માટઉ કહ્યઉ, જ્ઞાન નિકઉ નિરમલ ભાણા રે આપ તરઇ બીજા તારવ, અધ્યાત્મ જ્ઞાનરઉ જાણા ૨. ભરત પાંડવ રામ નરવરે, અધ્યાત્મથી શિવ લાધ્યઉ રે, ખીજા પિણુ નર ભાવીયા, અધ્યાત્મમારગ સાધ્ય રે. શ્રી સુલતાન નગર ભલે, જહાં શ્રાવક ચતુર સુજાણ્ણા રે, દેવ-ધરમ-ગુરૂ-રાગિયા, આદર દઇ રાય નઇ રાહ્યા રે.
Jain Education International
3
અધ્યાતમ શૈલી વર્લ્ડ નવલકખા શાહ વધમાન રે, ભણસાલી ભલા ભાવિયા, અમલ વધતઇ વાતે રે. સાહ કર્ણેાડી પરગડા, સુખાનંદ સુલીજૈ રે, સુખિયા દાની શુભમતી લખમી દંડ લાહ લીજે રે. નેમીદાસ ધર્મદાસજી શાંતિદ્વાસ બંધવ હાઇ રે, મિઝૂ પુત્ર સૂરિજ ભલઉ શ્રાવક શુભ ભાવુવા જોઇ રે. શ્રાવક આદર કરી, જોડાવી ચઉપઈ સારી રે. અધ્યાતમ પંડિત સુધી, તે થાસ્ય યહાં અધિકારી રે. ગુચ્છ બડા ખરતર ખડા, શ્રી યુગપ્રધાન જિનચંદા રે, જીવનમરૂ તસુ શિષ્ય ભલા, પંડિતજનમન-આનંદા રે, તાસુ શિષ્ય વાચકવરૂ, શ્રી પુણ્યરતન પરધા રે, તાસુ શિષ્ય પાઠકવરૂ, શ્રી દાકુશલ બહુ માના રે. તાસુ શિષ્ય વાચક કહઉ, ધરમમદિરગણિ સારા રે, ચપઈ કીની ચાહ સ્યૂં, અધ્યાતમનઇ અધિકારી રે, નયન વેદ મુનિ ચદ્રમા (૧૭૪૨) એ સંવત વિક્રમ જાણી રે, કાતી સુદી પચમ દિનઇ, ગુરૂવારઈ સુભ જાતા હૈ. શ્રી જિનધમ સરીસરૂ, વત્તમાન ગુરૂ છાજે રે જેસલમેર નગર ભલ, જિહાં પારસનાથ વિરાજઇ રે તસુ પ્રસાદ લહી કરી, મઈ ચઈ કીધી એહે રે આખું અધિક જે કહ્યું, તસુ મિછામિ દુક્ડ તહેા રૂ. માઁગલકારણ માનજ્યા એ અધ્યાત્મ અધિકારી રે ધમદિર વાયક કહે સુણતાં સુખસંતતિ સારા રે. (૧) પ.સ’,૩૮, દાન. નં.૧૦૨૭. (૨) પ.સ.૩૦, ચતુ. પા.૮. (૩)
૧૮
For Private & Personal Use Only
પ
www.jainelibrary.org