________________
ઢાઓ સદી
[૩૧૧]
સુરજી સુનિ
te
ગુણ ગાતાં શ્રી શાલના રે, જનમ સફલ કરિ જાણુ, શ્રી પદમદસૂર વીનવઈ રે, વાણી યહ પરિમાણુ, (૧) સ’.૧૭૩૩ પાસ સુદિ ૧ સામે મુનિશ્રી રણુ લિ. બુરહાનપુર મધ્યે સુશ્રાવિકા માણિક વ ૢ પડનાથ. પ.સ.૨-૨૧, મુક્તિ. નં.૨૨૫૩. (૨) ૫. પુન્યવિજયગણુ પડના. સ.૧૭૫૯ના ચાપડા, પ.૪.૧૨થી ૧૩, જશ.સ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૧૬-૧૭. ૯૨૬, સુરજી મુનિ
(૩૩૦૨) લીલાધર રાસ (ઐ.) સં.૧૭૨૧ પછી
અમદાવાદના સંધવીએ સૌભાગ્યસાગરગણિના ઉપદેશથી શત્રુંજયને સંઘ કાઢયો હતા; આંચલગચ્છનાયક કલ્યાણુસાગરસૂરિ રાધનપુર હતા. અમદાવાદમાં ખાંન કરીને સૂબા હતા, દિલ્લીમાં અકબર બાદશાહ હતા. આદિ-રિષભદેવ પ્રણમુ` સદા, મંગલદાયક દેવ,
સુર અસુર નર વિવિદ્ધ પરિ, સારઈ અહિનિસ સેવ. સાચી દેવી શારદા, આરાધુ. નિસિદીસ, રિદ્ધિવૃદ્ધિ સુષસ પદા, દૈન્યેા માત્ત જગીસ. ચૈત્રઈ માલઈ કાકિલા, સાનિધિ તે સહિષ્કાર, વચનવિલાસ (જકે કરૂ, તે મુઝ ગુરૂ-ઉપગાર. કરણી જે ઉત્તમ કરઈ, કલિયુગઇ ધનધન્ન, તેડુ તણા ગુણુ ગાયરું, સુણજો ઉરષિત મન્ન. લીલાધર લીલા લહિર, ચાક્ષુ' જેહનું ચિત્ત, ધરમકૃત્ય નિત્યઈ કરઈ, વાવઈ પરિધલ વિત્ત. કવણુ પિતા માતા ક્વણુ, કવણુ દેસ કુણુ ગામ, કરણી તિણી કીધી ત્રણ, તે સુણો અભિરામ,
અ
ઢાલમાં.
*
મુનિ સુરજી ઈણી પરિ ભણુઈ, ચિરંજીવે એહ માલ, (કાવ્યનમૂના)
દિન ખાર તિહાંકણુ રહી, સંધ સજ્ગ્યા તતકાલ, ઉર્ડ અટવી ચાલી, વાલાવા ધરી અસરાલ. ઉંચા પર્યંત સામટા, લાંબા વલી અòહ,
Jain Education International
For Private & Personal Use Only
૧
3.
૫
ૐ
www.jainelibrary.org