________________
સુરજી મુનિ
[૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ ગિરિ ગુવર ગુફા ઘણ, જાણઈ કઈલ દૂ મેહ. ઝરઝરઝર નિંઝર કરઈ, ષષલ પલકઈ નીર, કોક પિક ટહુટહુ કરઈ, પ્રોષિત મન ઘન પીર. ઠામિઠામિ નદી વહઈ, ઠામિઠામિ વનરાય, ઠામિઠામિ ચેકી ધરાઈ, મિઠામિ વિશ્રામ બનાય. ગુજઈ સીંહ સાલ ઘણાં, ગુજઈ ભમર ધમકંતિ, મેર સૌર કરઈ ઘણે, પીછ નૂતન ઝલકંતિ. શશલા સુયર સામટા, સામટા મૃગનાં ચૂથ, પષે નયણાં માંડિનઈ, સહૃઅનઈ મનઈ તિહાં સૂથ. કાયર હીયાં કમકમઈ, કમકમઈ ચેર ચરદ, અણુહાણુઈ પગિ કમકમઈ, ચમચમઈ પગમાં ભરટ્ટ. સાતમઈ દિન આવીઆ, ઊના નદી મઝારિ, દીધા ડેરા રંગ સૌ, ઊલટ અંગિ અપાર.
શેત્રુજાથી ઉના, દેલવાડા, અજારા, વહાણથી કેડીનાર, માંગરોલ, પછી ગિરનાર – જૂનાગઢ (તે વખતે મીમાંસાલે દેશધણી હત), સંખેશ્વર પાસ, માંડલ, વિરમગામ ને ત્યાંથી અમદાવાદ સંઘવી સંધ લઈ આવ્યા. પછી વૃદ્ધ લીલાધર સંધવી વાચક સુખલાભ કને સંયમ દીક્ષા લે છે. વર્ગવાસ સંવત ૧૭૧૫ ભાદ્રવા શુદિ ૬ને દિને થયે.
સંવત સતર પરેતરાઇ ભાદવા સુદિ સુવિચાર, નિર્વાણ લધિ લાભ નિગ્રંથને, છઠિ તિથિ શુભ વાર. ત્યાર પછી લીલાધરના પુત્રે સંધ કાઢયો, સં.૧૭૨૧ માગશર સુદ ૫. સંધપતિ લીલાધર તણે પુત્ર પરિવાર સમૃદ્ધ, દાન પુન્ય ઝાઝા કરઈ, ખરચઈ અનર્ગલ રિધિ. સંધ શ્રી ગાડીરાયને, અબુદાચલ પયત, તીરથ અનેક તિહાં ભેટીઆ ભલા, તે સુણજે એકચીત્ત. સંવત સતર એકવીસે માગસિર સુદિ સુવિચાર, તિથિ પંચમી સુભ વાસરે, કીધે સંધ ઉદાર.
પહેલાં ગોડીપાસ. આ વખતે અમરસાગરસૂરિ વિધિપક્ષના ગ૭નાયક રાધનપુર. રાણાને દાણું દીધું. પારકરદેશ જેઈ સોઈ ગામ, થરાદ પછી અમ્બુદાચલ ચઢયા. પાટણ – ત્યાં પંચાસર પાસ ને નારંગપુરો પાસ. અમદાવાદ આવ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org