________________
પચદ્રસૂરિ
[૩૦] જૈન ગૂર્જર કવિએ જિનશાસનને રાજીઓ, નવપદ સમે નહિ કોય રે; ભાવ સહિત ભાખિ ગુણિં, તે તે સિવપદ પામી સોય . ૯૭ ધ. નવપદ મહિમા કહ્યો, કથા એક એક પિં સારો રે; રાસ રચ્યો રલીઆમ, હુ સુખ પા હુઉ જયકાર રે. ૮૮ પાટ પટાઉલી દીપતી તપગચ્છને સણગાર રે; શ્રી વિજયદાનસૂરી હૂઆ, હીરનામિં જયજયકાર રે. ૯૯ શ્રી વિજયદાનસૂરી સીસ કહ્યા, પંડિત ગેપ ગુણિરાયા રે; ગણિ રંગવિજય સેવક સદા, મેરવિજય કવિ ગુણ ગાય રે. ૫૦૦ અધિકે ઉછું મિં જે કÉ, તે તે જે પંડિતરાયે રે, તે મુઝ મિચ્છામિ દુક્કડું, હું તો પ્રણમું દેવગુરૂપાય રે. ૫૦૧ સંવત સસી સાયર ચ પ્રમાણ, નયણ સંવછર જાણે રે; આસો સુદિ દસમી ભલી, ગુરૂવારિ રાસ રયાણે રે. ૫૦૨ પલિડ પાસ મહીમા ઘણે, સેવ્ય દીઈ સીવપુરી વાસ રે; રાસ રચ્યો પલીઅડ વલી, સેવકની પૂરે આસ ૨. ૫૦૩ ધ.
(૧) ઇતિશ્રી નવપદાસ સંપૂર્ણ સં.૧૭૪૦ વર્ષે શ્રાવણ સુદિ પ મંગલવાસરે. પ.સં.૨૩-૧૪, ગુ.વિ.ભં. [જીજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૫૭).]
પ્રકાશિત ઃ ૧. પ્રકા. સવાઈભાઈ રાયચંદ. (૩૩૦૦) + નામદાસુંદરી રાસ
[પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૧૯૦-૯૩.] ૯૨૫, પદ્મચન્દ્રસૂરિ (વ. ત. પાચન્દ્રસૂરિની પરંપરામાં જય
ચન્દ્રસૂરિના પટધર) (૩૩૦૧) શાલિભદ્ર ચઢાળિયું ૬૮ કડી .સં.૧૭૨૧ પાટણ આદિ– સદગુરૂપાય પ્રણમી કરી રે લાલ, ગાઈસ સાલિકુમાર રે ભેગીસર,
પુન તણુઈ વસિ પામીયઈ રે લાલ, માનવનઉ અવતાર રે ભેગીસર પુન
રૂપઈ દેવકુમાર રે ભેગી. પુન્ન. અત – એહવા મુનિગુણ ગાવતાં રે, સફલ હુવઈ અવતાર,
સામલ પાસ પસાઉલઈ રે, શ્રીસિં(સ)ધનઈ જયકાર. ૬૫ સતર સઈ ઈકવીસા સમઈ ચે, પાટણ નગર પ્રમાણે, દિન દિન દેલત વાધતી રે, લહઈ છેડ કલ્યાણ વડતપગચ્છ જગ જાણીયઈ રે, શ્રી પાસદ સૂવિંદ પાટ અનુક્રમ સભતા રે, શ્રી જચંદસૂરિ મુણિંદ.
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org