________________
અઢારમી સદી [૩૦]
મેરુવિજય શ્રી શ્રીમાલીવંશ શોભતે, શાહ ક્ષેમા કેરે નંદ રે. ૨૨ પાટ પટાવલિ મેં કહી, અનુક્રમે ગુણધારી રે; હવે તપગચ્છ રાજીઓ, શ્રી વિજયરાજસૂરિ શિણગારી રે. ૨૩ સંકલપ ડિતશિરોમણિ, નામ જપો સહુ ગુણમા લે રે; નામે નવનિધિ પામિયે, પંડિ ગેપગણિ રસાલે રે. ૨૪ તાસ શિષ્ય શોભા ઘણું, સાધુ તણે શણગારે રે; વૈરાગી ગુણઆગલે ગણિ, રંગવિજય નામે જયકારે રે. ૨૫ તસ પદપંકજ-મધુકરૂ, સેવાને સુખવાસી રે; રાસ રચ્યો રળિયામણ, પંડિત મેરૂવિજય ઉલ્લાસી રે. ૨૬ ૧૭૨૧ સંવત સત્તર એકવીસ કહુ, ચિત્ર શુકલ બીજ સારો રે; કાનડી વીજપુર સુખ લહી, રાસ ર બુધવારે રે. ૨૭ શ્રાવકજન સહુ આગ્રહે મેં, ચરિત્ર રચ્યો રસાલો રે; લઘુપ્રબંધ વસ્તુપાલ તણે, જોઈ રાસ રચ્યો સુવિશાલે રે. ૨૮ ભણે ગુણે જે સાંભલે, તસ ઘર મંગલમાલે રે; શ્રી શાંતિજિન પસાઉલે, મેરૂ પામ્યા છી વિશાલ રે. ૨૯ વસ્તુપાલ તેજપાલ ગુણ વર્ણવ્યા, તે તે દેવગુરૂને આધારે રે;
૨ગે મેરવિજય પ્રભુ વિનવે જિન નામે જયજયકારે રે. (૧) લિ.૧૮૨૧ આ વ.૧૦. ૫.સં.૪-૧૧, લીંભ. (૨) જેસ. ભં. (૩) ચં.ભં. [મુપુન્હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦).] (૩૨૯) [+] નવપદ રાસ (શ્રીપાલ રાસ) ૨.સં.૧૭૨૨ આસો સુ.૧૦
ગુરુ પલિયડમાં અત – સિંહ કુંઅર ઋષિરાજીઓ મેં ગાયે મનિ ઉલહાસ રે,
ભાવ સહિત વલી વાંધીઈ, મૂઝ દે તુહ પાસ રે. ૯૨ ધ. નવપદમહીમા વર્ણ , હું કહિત પામુ પાર રે, એક જીભ કમ કહી સકું, એ તો અનંત ગુણભંડાર જે. ૯૩ દુષિયાના દુષ તુ હરઈ, રોગસોગ દુરિ જાય રે; વિષમ વિરોધ તે જાઈ બલી, નવ પદમંત્ર પસાય રે. ૯૪ ધ. અનેક જીવ તિ ઉધર્યા, નરનારિની કેડિ રે; ચઉદ પૂરવધર જાણુઈ, સાધતા નવપદ જેડિં રે. ૮૫ ધ. શ્રીમતિ સીવકુમાર જ જાયે, જણુદાસ શ્રાવક સાર રે; દંડક પંગલ ચોર વલી, પુલ દે પુલંદી પામ્યા પાર રે. ૯૬ ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org