________________
૧૦
૧૧
મેરુવિજ્ય
[૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ મરૂદેવિએ જનમીઓ, પ્રથમ જિન અવતાર. (પછી શાંતિ, નેમિ, પાસ, વીરજિન એ ચારની સ્તુતિ કરી સરસ્વતીની સ્તુતિ કર્યા પછી)
બ્રહ્મા/ બ્રહ્મવાદિની, કવિજન કેરી માય, વાણી આપે નિર્મલી, વસ્તુપાલ ગુણ ગાય. વલી તેજપાલ એ ક્યાં હુઆ, કિમ રાખ્યું જગનામ, ધમકરણ શી-શી કરી, કહું માય-તાય તસ ઠામ. ગુજર દેશ સોહામણ, સકલદેશ-શણગાર,
અહિણલપુર નગરી તિહાં, ધર્મ તેણે આગાર. અંત - તસ માટે દિનકર દીપતા, શ્રી હીરવિજયસૂરિ જગગુરૂ જાણે રે;
સાહ અકબર પ્રતિબુઝવી, કીધા જગય આક્ષાણે રે. ૧૨ વી. સરોવર જાલ છોડાવિયાં, છોડાવ્યાં બાન જ લાખો રે; છોડાવ્યો જગજુઓ, શાહ અકબર જગગુરૂ ભાવે રે. ૧૩ શા કુમરા-કુલે જણિયે નાથીબાઇ-કુખ-મહારો રે; શ્રી વિજયદાનસૂરિ શિષ્ય કહું, હીરવિજયસૂરિ જગત્રય
આધાર રે. ૧૪ તસ પટ મંદિર સુંદર, શ્રી વિજયસેનસૂરિ સવાઈ રે; ' જહાંગીર પાતશા પ્રતિબુઝ, દૂજે હીરવિજય કહેવાય રે. ૧૫ તસ પટ્ટ તિલક સમ દીપ, શ્રી વિજયતિલકસૂરિ ગણધારી રે; વિજયસેનસૂરી શિષ્ય કહ્યા, તપગચછને શણગારે રે. ૧૬ હીર જેસગવચન રાખવા, ઉદયે અભિનવ જાણે રે; કુમતિ કદાગ્રહ ટાલતો, શ્રી વિજયતિલકસૂરિ સુજાણે રે. ૧૭ તસ પટ્ટ સુંદર શોભતા, શ્રી વિજય આનંદ સૂરિરાય રે; પ્રાગવંશ પ્રભુ પ્રગટિયો, જેને નામે નવનિધ થાયે રે. ૧૮ કુમતિ-ગજમદ મર્દવા, આવ્યો કેશરી સુજાણે રે; હીર-સંતતિ સહાકરૂ, તપગચ્છને એ રાણે રે. ૧૯ વીર હીર વચન મન ધરી, બેલે અમૃત વાણું રે, વિબુધ વાચક સહુ પાએ નમે, શીલ સમતા ગુરૂ વખાણું રે. ૨૦ ગિરૂઆ ગુરુગુણ અતિઘણું, કવિ એક જીભ કેતા કહેવાય રે; તસ પાટે ચિરંજીવ ઘણું, શ્રી વિજયરાજસૂરિ રાય રે. ૨૧ શ્રી વિજય આનંદ પટેધરૂ, મુખ સેહે પુનિમચંદ રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org