________________
અઢારમી સદી [૩૦].
મેરુવિજય ચરમ જિનેસર ચિત ધરી રચણ્યું રાસ ઉદાર. શ્રી રાજસાગર સૂરીસરૂ તપાગચ્છનું રાજ રૂડી પરિ પાલી સહી, કરી ધરમનાં કાજ. સુરવરનિ વંદાવવા, જિમ પહુતા ભગવાન
તિમ સંખેપિં હું કહું, સુણો સહુ સજન્મ. અંત – વૃદ્ધિસાગર સૂરીસરૂ રે પ્રતિ પિ કેડિ વરીસ તે
શ્રી સંધ ઈમ કહિ એ શ્રી કૃપાસાગર કવિરાજને એ, શિષ્ય દીઈ આસીસ તે. જ. પ.
ઢાલ ૨૨ મંગલ ગાવિં યુગલી આ રે–એ દેશી. શ્રી વૃદ્ધિસાગર સૂરીસરૂ રે, વરસ્વામિ અવતાર, રૂર્ષિ રતિપતિ છતીઓ રે, ગુણમણિ તણે રે ભંડાર
સૂરીસર મેરે મનિ વયે રે. ૧
*
ઈદકુંદ દિલ ઊજલૂ રે, મનિ નહી મથલ લગાર તિલકસાગરસૂર ગિરિ લગિ રે, જીવો ગણધાર. સૂ. ૭
(૧) સં.૧૭૭૪ શાકે ૧૬૩૯ પિશ શુદિ ૪ બુધે લિ. રાજનગર મ. પ.સં.૧૭–૧૧, ખેડા ભં.૩. (૨) સં૧૭૨૨ શ્રા.શુ.૩ ગુરૂ ભ. રાજસાગરસૂરિ શિ. પં. શાંતિસાગર શિ. ગણિ દયાલસાગરેણુ લિ. પ્ર. કા.ભં. છાણું. (૩) ખંભ.૧.
પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૧૮૩-૮૪, ભા.૩ પૃ.૧૨૧૧. કૃતિને રચના સમય સં.૧૭૧૫ પછી જણવેલ, પરંતુ રાજસાગરસૂરિ સં.૧૭૨૧માં સ્વર્ગસ્થ થયા હોવાથી તે પૂર્વે ન હોઈ શકે.] ૨૪. મેરુવિજય (ત. વિજયદાનસૂરિ-પડિત ગોપજીગણિ-રંગ
વિજયગણિશિ) (૩૨૯૮) + વસ્તુપાલ તેજપાલને રાસ ૨.સં.૧૭૨૧ ચૈત્ર શુર કાનડી
વિજાપુરમાં આદિ
દુહા – રામગિરિ. સકલ જિનેશ્વર પય નમી, સમરી સરસ્વતી માય, પંચતીથી જિનવર નમું, મનવંછિત સુખ થાય. આ આદિ જિનવર નમું, યુગલ્યાધર્મનિવાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org