________________
૬૮
તિલકસાગર
[૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ (૩ર૮૬) રાજસાગરસૂરિ નિર્વાણ પાસ ૭૨ કડી લ.સં.૧૭૨૧ પહેલાં આદિ – સકલમનોરથ પૂરણે, મંડલકેલિનિવાસ
વામાનંદન વંદિઈ, શ્રી શખેસર પાસ. સિદ્ધારથકુલમંડ, ત્રિસલાદેવિ મલ્હાર વર્ધમાન જિનવર જય, મનવંછિત-દાતાર. વીરપાટિ ગણધર હુઆ, સેહમ પટ્ટ મણિંદ સવંસ મુગતામણી, તપગચ્છ-કુવલય-ચાંદ, શ્રી રાજસાગર સરીસરૂ, સુવિદિતમુનિ સિગાર
તેહ તણું નિવણને, ભણસું રાસ ઉદાર. અંત –
રાગ ધન્યાસી. શ્રી વિજયસેનસૂરિ પટ્ટ પ્રભાકર, રાજસાગર સુરીંદજી, સકલભટ્ટારક-સિરચૂડામણિ, જગદાનંદન ચંદજી. વિજયમાન તસ પટ્ટ ધુરંધર, અદ્ભુત લબ્લિનિધાનજી, નાણરયણરયણાયર ગણહર, ગેયમસામિ સમાનજી. ઉદયવંત જસવંત વિશારદ, સુવિહિત સૂરિ લલામજી, ભટ્ટરાજ શ્રી બુદ્ધિસાગર ગુરૂ, સેહઈ પાવન નામ. ૭૦ તસ ગરછમંડન વાચક નાયક, સત્યસૌભાગ્ય ગુરૂ સીસજી, ઈસૌભાગ્ય વાચકવર રાજઈ, દિનદિન અધિક જગી જી. ૭૧ હેમસૌભાગ્ય તસ સસ ઈમ કહઈ, તિહાં લગિંએ ગુરૂ રાસજી,
પ્રતિષેિ જિહાં લગિ મહિમંડલિ, દિનકર કરિ પ્રકાશજી. ૭૨ (૧) પ.સં.૩-૧૫, વિ.ને.ભં. નં.૩૨૨૮. (૨) સંવત ૧૭૨૧ વર્ષ કાર્તિક સુદિ ૧૩ રવી શ્રી ઉસવંશ જ્ઞાતીય શ્રાવિકા પડનાર્થ. પ.સં.૨૧૯ [૨-૧૯], લા.ભં. નં.૩૮૪.
[પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ. ૩૩૮-૩૯] ૯ર૩. તિલકસાગર (સાગરગચ્છ–રાજસાગરસૂરિ-વૃદ્ધિસાગરસૂરિ
-કૃપાસાગરશિ.) [[રાજસાગરસૂરિ સ્વ. સં.૧૭૨૧.] (૩૨૯૭) + રાજસાગરસૂરિ નિર્વાણ રાસ સં. ૧૭૨૧ લગભગ અાદે– વદ્ધમાન જિનવર પ્રવર, વમાન ગુણગેહ
સકલ લોક-વન સિંચવા અવલ આસાઢ મેહ. સિદ્ધાર-નૃપ-કુલતિલે ત્રિશલામાત-મલ્હાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org