________________
અઢારમી સદી
[૩૫]
રામથક
નામ થકી નવનિધિ હુવઈ, પહુચાવઈ ભવપાર.
દ્વાલ ૯ આયઉ આયઉ સમરતા. ગાવઉ ગાવઉ રી હરિકેસીબલ ગુણ ગાવઉ, મહા તપોધન મનસુધ સેતી તે આતમગુણ લાવઉ રી. હ. ૧ એ નિરમલ ગુણ ધ્યાન વિમલ કહિ, મુઝ મતિ ભઈલ કહાવ8, ફૂલ સુગંધ કરે તિલ તેલનઉ હાત સુગંધ સુહાવઉ રી. . ૨ શ્રી મુલતાણ સુમતિ જિન સાનિધિ, શ્રાવક સબલઉ દાવ ઉ; સાર વિચાર અરથ સબ સમઝી, આતમગુણ ઉપજાવઉ રી. હ. ૩ સંવત સતરઈ સઈ સતાવીસઈ શ્રાવણ માસ સુષાવઉ, સુકલ પક્ષ બીજ ભગવારઈ, ભણે ગુણિ ભાવન ભાવઉ રી. હ. ૪ સૂરચંદ્ર કરતિ જગિ જૈસી વાચક વાણિ વતાવઉ;
સુમતિરંગ સાધકે સમરણિ, સુખલાભ નિત પાવઉ રી. હ. ૫ (૧) ઇતિ હરિકેસી સાધુ સંધિ સમાપ્તા. પ.સં.૮-૧૦, સેં.લા. નં.૨૧૬૦. (૩૨૯૨) જ બૂસ્વામી ચોપાઈ ૨.સં.૧૭૨૯ અ.વ.૮ મુલતાન
(૧) પ.સં.૨૯, જિ.ચા. પિ.૮૦ નં.૧૯૯૩. (૨) સં.૧૭૭૦ સાગરચંદ શાખા હું સહમ લિ. સુખસૂરિ રાજ્ય. ૫.સં.૨૪, દાન. પ.૧૪ નં. ૨૬૦. (૩૨૯૩) જિનમાલિકા ઢાલ ૭
(૧) પ.સં.૩, ભુવન. પો.૧૨. (૩૨૯૪) વીશી સવૈયા
(૧) નાહટા સં.
[પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૧૯૭-૨૦૨, ભા.૩ ૫.૧૨૧૫-૧૬] ૨૧. રામચંદ્ર (પાર્શ્વ. હીરાચંદ–ચંદ્રશિ.) (૩૨૯૫) દ્રવ્યસંગ્રહ બાલા.
મૂલ દિ. નેમિચંદ્રકૃત.
(૧) લ.સં.૧૭૮૭, ગં.૧૧૦૦, ૫.સં.૩૭, સેં.લા. નં.૧૪૧૭. (૨) પ.સં.૨૫, ભાં.ઈ. સને ૧૮૭૨૭૩ નં.૧૦૬. [આલિસ્ટઓઈ ભા.૨.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૨૮.] ૯૨૨. હેમસૌભાગ્ય (તા. સાગરશાખા સત્યસૌભાગ્ય-ઇંદ્રસૌભાગ્યશિ.)
[રાજસાગરસૂરિ સ્વ. સં.૧૭૨૧.] ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org