________________
સુમતિરંગ
[૩૨] જે ગૂજર કવિએ ૪ ભણિ સુમતિ સુમતિ સજજન ભણિ ભેદભાવ લહી કરી ભણે.
હા,
નદી(નિંદી) સરસ તે એ નહિ દેવી સરસતિ તાહિ, ભવિકલાક સુપ્રસાદના જિનવાણું જગ માંહિ. અંતર શુદ્ધિ અજાણતાં રચઈ શાસ્ત્ર વિપરીત, મંદિર પડતો મૂકીને ગિરિવરિ કરિના પ્રીતિ.. નવરસ સબ જગ કહિતુ કે અનિષ્ટ અષ્ટ કરી અંધ, શાંતિરસ સબ તે સરસ, તે સરસ ભાખે શ્રી ભગવંત. એર રસ અલખામણું, કરી કુમતિવિકાર; શાંતિરસ સેવે જિકે, વિણકું સુખ શ્રીકાર.
કપૂર હેય અતિ ઉજલું રે – એ દેશી. ચેતના રાણી વીનવે રે કાયા માયા કૂડ, વક્ર ચક્ર ગ્રાહક ઘણું રે ખેચર તમચર બૂડ રે; પ્રાણી ભૂલિ મ જૂઠઈ નર્મ ધર્મ તણે લહે મમ રે. પ્રાણ. ૧ સિંહ સર૫ ને સાકિણું રેગ સેગ સંતાપ રે, તું બક તરવા સૂરે વિણસિ પાપને વ્યાપ રે. એ કાયા મલકથલી રે એહને સંગ નિવારિ, તૂ નિકલંક નિરમલ સદા રે અવિનાસી અવિકાર રે. પ્રા. પુદ્ગલ શું સી પ્રીતડી રે તું વિકૂપ કહાય, જડતા સુ જગત નહિ રે અનંતવીરજ મહારાય. પ્રા. ૪ તાહરા હેતા પાહરૂં રે રોકે રાખે તૂ તેણ, તે સા પ્રતિ દૂરઈ ગયાં રે ચેતા ચેતન એણ. પ્રા. ૫ પરમહંસ કરી ચેતના રે રાણું વચન લાગી, પરમહંસ પરગટ ભઈ રે બંધન છૂટાં ભાગી રે. પ્ર. ૬
સમતા ખમતા મનિ ધરો એ કરી મમતા પરિહાર ચતુર ચિત
ચેતીએ. ગહન ગરથ પૂરો થયે એ આત્માને અધિકાર, આણી વિવેક ઉદાર
- ચતુર. સંખવાલકુલ સેહરો એ આચારિજ પદધારી. શ્રી કી િરતન સૂરીસરૂ એ જિનશાસન જયકાર.
જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org