________________
9
R
અઢારમી સદી
[૩૦૩]
સુમતિરંગ લાવણ્યશીલ પાઠક તણા એ ચ. પુણધીર સુસીસ, જ્ઞાનકીજિ વણારસી એ ગુણપ્રમોદ સુજગસ; સમયકીન વાચક સદા એ હર્ષકલોલ પટ્ટધાર, ચંદ્રકસિ ગુણ સાંનિધિ એ, શાસ્ત્ર ભણુઉ શ્રીકાર. ૪ સુમતિનાથ પસાઉલિ એ શ્રી મુલતાણુ મઝારી. ચ. ખરતરગચ્છનાયક ખરે એ શ્રી જિનચંદ્રસૂરિ સુખકાર. ચ. ૫ તારા રાજમેં કિયો એ સરસ સંબંધ શિવદાય, નયણ નયણ દ્વિપ શશિ ૧૭૨૨ સહી એ, અશ્વનિ માસ મન
ભાય. ૬ વિજય વિજયાદશમી દિને એ આદિતવાર ઉદાર, સુમતિરગ સદા લહિ એ શિવવધુ-સુખ-હેત. પ્રબંધચિંતામણી ગ્રંથ એ ઉધરી ધમહેત. જ્ઞાનકલા શિવસાધના એ, એ ઈણ ચેપ નામ, આતમગુણ આરાધનાં એ, પાંચમે અવિચલ ઠામ. ગહન અરથ છે ગ્રંથને, એ જ્ઞાની સમઝે ગુઝ, આઘાપાછે જે કહ્યો એ મિચ્છામિ દુક્કડ મુઝ. સંધ સકલ મુલતાણને એ સમઝદાર સિરદાર, પારસનાથ પરસાદથી એ, દિનદિન જયજયકાર. ચાહહમલ ભલ ચાહ સું એ, રાખેવા ધમ રીત, ચાહક ગ્રાહક નવલખ એ, વધમાન વડચીત. ઉદ્યમ કીધ ઉદીરણું એ, આગ્રહ ાણિ અનૂપ. જ્ઞાનશૃંગાર એ ચેપઈ એ કીધી ધરિ ચિત ચૂંપ. સુણતાં ભણતાં ગાવતાં એ, પૂગે મનની આસ, સુમતિ યુગતિ પામે સહી એ, આણંદ લીલવિલાસ. ચ.
ષટ્રપદ. રાખે ચાહડ રૂ૫ સદા તૂ છેલછબીલે, કરમચંદ તમહરણવાન વર્ધમાન વસીલે; સહસકરણ સારિ સુમતિ શ્રીકરણ સવાઈ, જે ન ત્રિભુવન માંહિ જેઠમલ સબલ કહાઈ, તારાચંદ ત્રિજગ આણંદમય કષભદાસ હુઈ કરિ રહે, પૃથવીરાજ આજ શિવરાજ પિણ લીલાપતિ પદવી લહે. ૧
ઋ =
2 નં
: R
9 =
2. જે
?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org