________________
અઢારમી સદી
[309]
સુમતિરગ
(૧) પ.સં.૩-૧૫, ડે.ભં, દા.૭૦ ન.૧૧૭, (ર) પ.સ`.૬, અભય. પેા.૧૬ ન.૧૬૯૨.
પ્રકાશિત : : ૧. ઐતિહાસિક જૈન કાવ્યસ`ગ્રહ પૃ.૧૯૧-૯૮. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૦૨-૦૪, ભા.૩ પૃ.૧૨૧૬.] ૯૨૦. સુમતિરંગ (ખ. કીતિ`રત્નસૂરિશાખા લાવણ્યશીલ–પુણ્યધીરજ્ઞાનકીતિ –ગુણપ્રમેાદ-સમયકીતિ-ચંદ્રકીર્તિશિ.)
જુઓ રાજ નં.૮૪૯,
(૩૨૮૯) યાગશાસ્ત્ર ભાષાપદ્ય ૨.સ.૧૭૨૦ આ.સુ.૮
(૧) ૫.સ.૨૬, કૃપા. ન.૨૮૮.
(૩૨૯૦) પ્રખેાચિ તામિણ રાસ અથવા જ્ઞાનકલા ચાપાઈ અથવા માવિવેકની ચાપાઈ ૨.સ.૧૭૨૨ વિજયાદશમી રવિ મુલતાનમાં
આદિ– પરમયાતિ પ્રકાશકર, પરમપુરૂષ પરતક્ષ,
પરમજ્ઞાન પરમાતમા, અગમરૂપ અલક્ષ. અવિનાશી અનંતગુણુ, ચિદાનંદ ચિદ્રૂપ; વંદુ બે કર જોરિનઇ, સુખદાયક શિવરૂપ. સમરસધર શ્રી શારદા, હંસાસણિ સુવિલાસ; મન-સરવર તું નિત રહત, જોગગમ્ય જડ જાસ, વિનયવાણુ-ધારક વિમલ, પુસ્તક પાણુ વિચાર; અમૃતરસ અગમ-અરથ, ભગવતી ગુણભંડાર
વાણિ સરસતિ વર્ણન (છંદ ત્રિભંગી) સરસતિ ગુણુસાર` અતિદ્ધિ ઉદાર અગમ અપાર' સુખકાર` ત્રિભુવનજનતાર મહિમાધાર વિમલવિચાર` દાતાર દૂરીકૃતગાર” વિનયવિકાર કુમતિવિદાર અધહાર ચરર્યાત ચિતચાર' સેવાસાર' ગુરુવિસ્તાર' જયકાર, કવિત ષટપદ.
વસિ વાસ જિનવનિ સાઇ સરસતિ મુજ તૂટી પ્રતિ કાઉ જરૂર પૂરી પ્રવચનખલ પૂઠ્ઠી અવહુ મર્ગ કીય સુગમ ભરમ મિથ્યા ભય ભજ
ખુન ભીત કરી અલગ ગહન પરમાદ સગુજઇ, સુપ્રસાદ વાણિ સરસ તી લહિ કહિસુ સબંધ સુહામણા
Jain Education International
For Private & Personal Use Only
૧
૩
www.jainelibrary.org