SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતિવલભ [૩૦] જૈન ગૂર્જર કવિએ જિનસાગરસૂરિ પર રાસ આદિ-સમરૂ સરસતિ સામિની, અવિરલ વાણિ દે માત; ગુણ ગાઈસુ ગુરૂરાજના, સાગરસૂરિ વિખ્યાત. સહર વીકાણે અતિ સરસ, લષિમી લાહે લેત, ઉસવસમઈ પરગડા, બેહિથર બિરૂદેત. વછરાજ ધરિ ભારિજ, સિરઘાદે સુત દેઈ; વીકે ને સાંમલ સુખી અવિચલ જોડી જોઈ. શ્રી જિનસંઘ સૂરીસની, સામલિ દેસણે સાર; માત સહિત બાંધવ બિહને સંજય લઈ સુખસાર. માણિકમલા માવડી વિનયકલ્યાણ વિશેષ; સિદ્ધસેન ઈમ વિહું તણું, નામ દીક્ષાના દેષિ. વાદીરાયા ભણવિઆ, હરષદન કરિ ચિત્ત; સવદહ વિદ્યા સીખવી, સૂત્રઅરથ સદબુક્ત. સૂધ સંજમ પાલતાં વિદ્યાનઉ અભ્યાસ; કરતાં ગીતારથ થયા, પુણ્યાઈ પરકાસ. સિદ્ધસેન અભિનવ થયો, સિદ્ધસેન અવતાર; બીજ ચેલા બાપડા, સામલિઉ સિરદાર. શ્રી જિનચંદ સુરીસનઉ, વચન વિચારી એમ; આચારિજ પદથાપના, કીધી કહિસ્યું તેમ. અંત - હાલ ૮ ધન્યાશરી. કંઅર ભલઈ આવિઆ એ – એહની ઢાલ. શ્રી જિનસાગરસૂરિજી એ, પાટિ પ્રભાકર તેમ, સગુણ ભલિ ગાઈવઈ, શ્રી જિનધર્મ સૂરીસરૂ એ, જયવંતા જગિ એમ. ૧ સ. દેસપ્રદેશે વિહરતા એ, ભવિકજીવ-પ્રતિહ; સ. ઉદયવંત ગછ જેહને એક મહિયલ મેટી સહ. ગુણ ગાતાં ગુરૂ તણું એ, પૂજઈ મનની ખાંતિ; સ. મનવંછિત સહુના ફલિ એ, ભાંજિ મનની ભ્રાંતિ. ૩ સ. સંવત સતર વીસેત્તરઈ એ, સુમતિવલલભ એ રાસ. સ. શ્રાવણ સુદિ પૂનિમ દિનિ એ, કીધો મન ઉલાસ, ૪ સ. શ્રી જિન ધર્મ સુરીસને એ, માથિ છિ મુઝ હાથ; સ. સુમતિવલ્લભ મુનિ ઈમ કહઈ, સુમતિ સમુદ્ર શિષ્ય સાથિ. ૫ સ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy