________________
અઢારમી સદી
[૨૯]
હીર-ઉદયપ્રમોદ ૯૧૭. હીર-ઉદયપદ (સૂરચંદ વાચક શિ) (૩૨૮૬) ચિત્રસંભૂતિ ચઢાલિયું .સં.૧૭૧૯ જેસલમેર
(૧) પ.સં.૨, ચતુ. પિ.૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૧૫. કર્તાનામ શંકાસ્પદ જણાય છે.], ૯૧૮, ઉદયરત્ન (ખ. જિનસાગરસૂરિશિ.) (૩૨૮૭) જંબૂ ચોપાઈ ૨.સં.૧૭૨૦ કી.વ.૨ ગુરુ
જિનધર્મસૂરિ આદેશથી.
(૧) તત્કાલીન, સંભવતઃ કવિલિખિત, પ.સં.૬૪, મહિમા. પિ. ૩૭. (૨) સં.૧૭૮૮ આ.વ.૯ ગુરૂ મરેટ મળે લિ. યવિજય શિ. સુખરનેન. પ.સં.૪૯, જય. પિ.૧૩. (૩) કવિલિખિત, સં.૧૭૩૦, અજીમગંજ નેમનાથ ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૧૫.] ૯૧૯ સુમતિવલ્લભ (બ. જિનસાગરસૂરિ-જિનધર્મસૂરિશિ)
જિનસાગરસૂરિ – મૂળ બેહિથરા ગેત્રના વિકાનેરના રહીશ. શાહ. વછરાજ પિતા, મિરગાદે માતા, સં.૧૬પરના કાર્તિક સુદિ ૧૪ રવિવારે જન્મ. ચોલા મૂલનામ. સં.૧૮૬૧ મહા સુદિ ૭ દિને અમરસરમાં જિનસિંહસૂરિ પાસે દીક્ષા. શ્રીમાલ ચેહરા અચૂકા શ્રાવકાએ નદી મહોત્સવ કર્યો. વાદી હર્ષનંદનગણિએ બાલપણુથી માંડી સર્વ શાસ્ત્રોને અભ્યાસ કરાવ્યા. સં.૧૬૭૪ના ફાગણ સુદિ ૭ મેડતામાં સૂરિપદ અને નામ જિનસાગરસૂરિ રાખ્યું. તે જ વર્ષમાં વિશાખ સુદિ ૧૩ શુકે રાજનગર(અમદાવાદ)વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના સંઘપતિ સોમજી પુત્ર રૂપજીએ કરાવેલા શત્રુંજય ઉપરના મુખ્ય મંદિરમાંની ઋષભાદિ જિનની ૫૦૧ પ્રતિમાની પ્રતિષ્ઠા આ સૂરિએ કરી. સં.૧૭૨૦ના જેઠ વદ ૩ ને દિને અમદાવાદમાં સ્વર્ગસ્થ થયા. તેની પાટે જિનધર્મસૂરિ આવ્યા. આના જ ગુરભાઈ જિનરાજસૂરિથી પટ્ટપરંપરા થઈ તે જુદી અને આ જિનસાગરસૂરિથી બ્રહખરતર નામના ગચ્છની પરંપરા જુદી થઈ.
જિનધર્મસૂરિ– ભણશાલી ગોત્રના વિકાનેરવાસી શા. રિણમલ ભાર્યા રતનાના પુત્ર. સં.૧૬૯૮ પિષ સુદિ ૨ જન્મ. ખરહથ મૂલનામ. સં.૧૭૧૧માં આચાર્યપદ. ૧૭૨૦માં ભદ્વારકપદ. સં.૧૭૪માં જિનચંદ્રસરિને પાટ પર નીમી લૂણકરણસરમાં સ્વર્ગસ્થ. (૩ર૮૮) + શ્રી નિર્વાણ રાસ (એ.) ૮ ઢાળ ૨.સં.૧૭૨૦ શ્રા.શુ.૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org