________________
ધમવર્ધન-ધર્મસિંહ પાઠક [૨૦] જૈન ગૂર્જર કવિએ જ
ઈમ સકલસુખકર નગર જેસલમીર મહિમા દિનદિને, સંવત સત્તરે ઉગુણત્રીસે દિવસ દીવાલી તણે, મણિ વિમલ ચંદ સમાન વાચક વિજયહર્ષ સુસીસ એ,
શ્રી પાસના ગુણ ઇમ ગાવે ધરમસી સુજગીસ એ. ૩૪ (૧) સ્તવનાવલિ, જે.એ.ઈ.ભં. (૨) પ.સં૨–૧૪, આ.ક.ભં. [જૈશાસૂચિ ભા.૧ (પૃ.૨૫૦, ૨૫૫ – ધર્મ વિજયને નામે).]
પ્રકાશિત ઃ ૧. રતનસમુચ્ચય પૃ.૧૮૫થી ૧૮૮. [૨. ધર્મવર્ધન ગ્રંથાવલી તથા અન્યત્ર.] (૩૨૬૯) + અઢી દ્વીપ વીસ વિહરમાન સ્ત. ૩ ઢાળ ૨.સં.૧૭૨૮
જેસલમેરમાં આદિ– વંદૂ મન સુધ વિહરમાન જિનેસર વીસ.
દીપ અઢી મેં દીપે, જયવંતા જગદીશ અંત – ઈમ અઢી દીપે પનરે કરમાંભૂમિ ક્ષેત્ર પ્રમાણ રે,
શ્રી સિદ્ધાંત પ્રકરણ ભાષ્યા, વીસ વિહરમાંન એ, શ્રી નગર જેસલમેર સંવત સતરે ગુણત્રીસે સમે, સુખ વિજયહરષ જિણુંદ સાનિધ નેહ ધરી ધમસી નમે. ૨૬ (૧) પ.સં. ૨-૧૨, આ.કા.ભં. [મુહુર્હસૂચી – સુખવિજયને નામે, રાહસૂચી ભા.૧.]
પ્રકાશિતઃ ૧. રત્નસમુચ્ચય પૃ.૨૨૩થી ૨૨૭. [૨. ધર્મવર્ધન ગ્રંથાવલી તથા અન્યત્ર.] (૩ર૭૦) + સમવસરણ વિચારગર્ભિત સ્ત. [અથવા ત્રિગડા રૂ.]
૨૭ કડી આદિ
દૂહા. શ્રી જિનશાસનસેહરે, જગગુરૂ પાસ જિણું,
પ્રભુમિ જેહના પાયકમલ, આવી ચોસઠ ઇંદ. અત –
કલશ. ઈમ સમવસરણે ઋદ્ધિવરણે સદ્ગ જિનવર સારખી, સદ્દવહે તે લહે શુદ્ધ સમકિત પરમ જિનધર્મ પારખી, પ્રકરણ સિદ્ધાંત ગુરૂપરંપર સુણ સહુ અધિકાર છે,
સંતવ્યો પાસ જિનંદ પાઠક ધમવદ્ધની ધાર એ. ૨૭ હિજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૬૨૮).]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org