SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૯] ધર્મવર્ધન-ધમસિંહ પાઠક પાઠત પઠત જોઈ સંત સુખ પાવૈ સાઈ, વિમલકીરતિ હોઈ સારે હી સુહાવની, સંવત સત્તર પચીસ કાત્તિ વદિ નૌમિ દીસ, વાર હૈ વિમલ ચંદ આનંદ વધામની, નૈર રિશું; નિરખ નિતી વિજેહરષ, કીની તહાં ધમસીહ નામ ધર્મબાવની. પ૭ (૧) ઇતિ સવૈયા બંધ બાવની સં.૧૮૨૯ મૃગશીર વેદ ૨ ગુરૂ રામવિજય લિ. પ.સં.૭-૧૫, જૈનાનંદ. નં.૩૩૮૫. (૨) સં.૧૮૬૨ કીશુ. ૧૫ લુણકરણસર મળે. પ.ક્ર.૪૨થી ૪૫, ચતુ. પિ.૨, (૩) સં.૧૭૩૯ ચ.વ.૬ ભુજનગરે. જિ.ચા. પિ.૮૩ નં ૨૧૦૬. પ્રકાશિતઃ ૧. પ્રકા. વા.મો. શાહ, સને ૧૯૧૧. [૨. ધર્મવર્ધન ગ્રંથાવલી.] (૩૨૬૭) + ૧૪ ગુણસ્થાન [ગભિત સુમતિજિન] સ્તવન ૨.સં. ૧૭૨૯ શ્રાવણ વદ ૧૧ બાહડમેરમાં આદિ – ઢાલ ૧. થંભણુપુર શ્રી પાસ જિણું દે એહની. સુમતિ જિjદ સુમતિદાતાર, મનસુધ બહુ બારોબાર. અંત - કલશ ઈમ નગર બાહડમેરૂમંડણ સુમતિજિન સુપસાઉલે, ગુણ ઠાણ ચૌદ વિચાર વર્ણો, ભેદ આગમને ભલે, સંવત સત૨ ઓગણત્રીસે શ્રાવણ વદિ એકાદશી, વાચક વિજયહર્ષ સાંનિધ કહે એમ મુની ધરમસી. (૧) સ્તવનાવલિ, જૈએ..ભં. (૨) લિ.૧૯૦૬ ચિ.શુ.૧૩ ગુર, બંસીધર રતલામ મળે. પ.સં.૩-૧૪, આ.ક.મં. [મુપુગેહસૂચી, હેજેજ્ઞાસૂચી, ભા.૧ (પૃ.૨૫૪, ૪૯૫).] પ્રકાશિત ઃ ૧. રત્નસમુચ્ચય. [૨. ધર્મવર્ધન ગ્રંથાવલી. ૩. જૈન પ્રબંધ પુસ્તક તથા અન્યત્ર.] (૩૨૧૮) + દંડકવિચારગર્ભિત [પા] સ્તવન ૪ ઢાળ ૨.સં.૧૭૨૯ દિવાલી જેસલમેરમાં આદિ- પૂર મનોરથ પાસ જિણેસર એહ કરૂં અરદાસજી અંત – - ૧૯ કલશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy