SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧] ધમધન-ધમસિંહ પાઠક પ્રકાશિતઃ ૧. રતનસમુચ્ચય ૨૧૦થી ૨૧૨. [૨. ધર્મવધન ગ્રંથાવલી તથા અન્યત્ર.] (૩ર૭૧) [+] પ્રાસ્તાવિક કુંડલિયા બાવની પ૭ કડી .સં.૧૭૩૪ જોધપુરમાં આદિ- ૐ નમો કહિ આદિથી, અક્ષર લઈ અધિકાર, પહિલીથી કરતા પુરૂષ, કીધ૩ સાર કાર. કીધઉ કાર સાર તત જાણે સાચઉ. મત્રે જ મૂલ વેવાઈ ધુરિ વાચઉ. સહુ કામે પ્રમસીહ દીયાઈ રિધિ સિધિ અઉં દઉં, બાવન અક્ષર બીજ આદિ પ્રણમીજઇ ૩ ૩. અંત – આખર બાવન આદિદ, કવિત કુંડલીયા કિદ્ધ. ધરમ કરમ સહુ મઈ ધુરા, પ્રાસ્તાવિક પ્રસિદ્ધ, પ્રાસ્તાવિક પ્રસિદ્ધ સહર, ધાણ સલહી જઈ, સતર સઈ ચઉત્રીસ ભલે દિવસઈ ભાવાજૈ. વિજયહર્ષ વાચક શિષ્ય, પ્રમવરધન સાખર, કીધા બાવન કવિત આદિ દે બાવન આખર. (૧) સં.૧૭૩૬ પિસ ૨.૮ મે લિ. સુરિત બિંદરે જિનમણિકપસૂરિ સાખાયાં વા. કલ્યાણલાગણિ શિ. કનકવિમલગણિ શિ. વા. મિહર્ષગણિ શિ. મતિમાણિજ્યગણિ શિ. તારાચંદ્રણ ચતુમસી ચઢે સુશ્રાવક પુણ્યપ્રભાવક સહ માણિકછ પુત્રરત્ન વીરચંદજી તત પુત્ર ચિરં. જીવી જીવણદાસ પઠનાર્થ વાંચનાર્થ. સં. ૧૭૩૬ને પડે, ૫.સં.૧૮, જશ.સં. (આમાં આ ઉપરાંત ઉદયરાજકૃત “ગુણુ બાવની' વગેરે છે.) (૨) પ.સં.૪, ભુવન. પિો.૧૨. [પ્રકાશિતઃ ૧. ધર્મવર્ધન ગ્રંથાવલી.] (૩૨૭૨) શનિશ્ચર વિકમ એ. ૧૪૮ કડી રાધનપુરમાં આદિ- સરસતિ સુમતિ દે મૂહનિ, વાણી અપૂરવ સાર; ગુણ ભણવા ઉલટ ઘણે, વિક્રમ ભૂપ ઉદાર, કિ કિવા મને રથ ઉપનુ, વિકમરાય ચરિત્ર અનેક ગુણ અંગે ભરૂ, ભણતાં જીભ પવિત્ર. મોટું કરણ તેહ તણું, શેત્રજય ઉદ્ધાર; સસી વમાન સમોવડિ કીયા, જિનધર અતિ વિસ્તાર. ૩ ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy