________________
ધમધન-ધર્મસિંહ પાઠક [૨૮૬] જૈન ગૂર્જર કવિઓ: ૪
(૧) જયકુશલ લાલકુશલ વાસ્તે. મુકનજી સંગ્રહ વિકા.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬રપ.] ૯૧૬. ધમવર્ધન-ધમસિંહ પાઠક (ખ. જિનભદ્રસૂરિની
શાખામાં સાધુકીર્તિ-સાધુસુંદર-વિમલકીર્તિ-વિજયહર્ષશિ.)
આ કવિ સંસ્કૃત ભાષામાં પણ કવિ હતા. તેમણે શ્રી ભક્તામરસ્તોત્રસમસ્યારૂપ શ્રી વીરજિનસ્તવન ૪૪ વસંતતિલકામાં રચેલ છે. ને તે પર પજ્ઞ સંસ્કૃત વૃત્તિ રચી છે, અને તેમાં એવી રચના કરી છે કે ભક્તામર સ્તોત્ર'ના દરેક વસંતતિલકાનું ચોથું ચરણ એ જ આ વીરસ્તવનના દરેક વસંતતિલકાનું ચોથું ચરણ મૂકયું છે. છેવટે ૪પ માલિની છંદ મૂકી પિતાને પરિચય અને તેની રચ્યા સાલ સં.૧૭૩૬ આપેલ છેઃ
રસ ગુણ મુનિ ભૂમ(૧૭૩૬)ત્ર ભક્તામર સ્થઃ ચરમચરમપદૈઃ પૂરયન સત્સમસ્યાઃ સુગુરુવિજયહર્ષા વાચકાસ્તવિનય થરમજિનનુર્તિ સો ધર્મસિ & વ્યધત્તઃ
–ઇત્યુપાધ્યાય શ્રી ધર્મવર્ધનગણિત શ્રી ભક્તામરસ્તોત્રસમસ્યારૂપ શ્રી વિરજિનસ્તવન તવૃત્તિ.” આથી એ પણ સિદ્ધ થાય છે કે કવિનાં નામ ધર્મવર્ધન અથવા ધમસિંહએ બંને હતાં. આ સ્તવન આગમદિય સમિતિ તરફથી સં.૧૯૮૨માં સ્વપજ્ઞ વૃત્તિ અને ગુજરાતી ભાષાંતર સહિત મુદ્રિત થયેલ છે.
આ કવિ માટે વિશેષ જૂઓ “રાજસ્થાન નામના હિંદી વૈમાસિકના વર્ષ ૨ ભા. ૧૯૯૩ના અંક ૨-માં શ્રી અગરચંદ નાહટાને લેખ નામે રાજસ્થાની સાહિત્ય ઔર જૈન કવિ ધર્મવધન” પૃ.૧થી ૨૨; તથા આગમોદય સમિતિ ગ્રંથાંક ૫૪ શ્રી ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ’ દિતીય વિભાગની પ્રસ્તાવના. (૩૨૬૩) શ્રેણિક ચોપાઈ ૩૨ ઢાળ ૭૩૧ કડી .સં.૧૭૧૯ ચંદેરીપુરમાં
- ૧૯ વર્ષની વયે અંત - સતર સે ઉગણીસે વરસે, ચદેરીપુર ચાવ,
શ્રી જિનભદ્ર સૂરીસર શાખા વિધ ખરતર વડ દા. ૪ શુભકરણ જિનચંદ યતીસર, ગણધર ગોત્ર બજાવે, રાજે સુરત શહર ચોમાસ, વલિ જસપડ બજા. ૫ પાઠક સાધુ કીતિ સાધુસુંદર, વિમલકિરતિ બતાવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org