________________
અઢારમી સદી
[૨૫]
જિનદાસ.
૯૧૪. જિનદાસ (અચલગચ્છના કલ્યાણુસાગરસૂરિના શ્રાવક) (૩૫૯) + વ્યાપારી રાસ ર.સ.૧૭૧૯ માગશર ૬ મગળવાર આદિ – દાહા.
સ્વર્ગ તણુાં સુખ તે લહે, જે કરે જીવ યતન; આપ સમેાવડ લેખતે, તે પ્રાણી ધન્યધન્ય. યુગ વ્યાપારી જીવડે, ખંદર ચારાશી લાખ; પેાઠીડા શું પરવર્યાં, નવનવ નવલ ભાખ. હાર્ટશ્રેણી હીરે ભર્યાં, માંહે માણેક લાભત; સાચા લહેશા શાધી કરી, કૂડા કાચ લહત. કાચ કૂંડાયે વાહારિયે, સાચે સાવન સાર; ત્રીજે માશુક્ર મૂલ ઘણાં, ભરિયા તેણે ભડાર,
-
અંત – ત્રિવિધ સંસાર તણી પર, જિમ એ ત્રણ્યે વ્યાપારી રે; દાશી વૈરાગર છતીયા, હાર્યાં તે જૂઠ જુઆરી ૨ – પુણ્યે. ૧૨ સંવત સતર સાહામણા, એગણીશમે અતિસાર રે, માગશર છઠ ભૃગુવાસરે, એહ રચ્યા અધિકારો રે. શ્રી અચલગચ્છે રાજીયા, કલ્યાણસાગર સૂરિરાયા રે; કર જોડી જિનદાસ કહે, અમે પ્રમુ· તે ગુરૂપાયા ૨ – પુણ્યે. ૧૪ (૧) પ.સંપ-૧૨, મ.ઐ.વિ. ન.૪૭૦, પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમશી માણુક.
Jain Education International
3
For Private & Personal Use Only
૪
(૩૨૬૦) જોગી રાસ ર.સ.૧૭૬૭(?)
(૧) સં.૧૭૦૬ માધ ૭ શ્રી અકબરાબાદ મધ્યે વા. સુઝુકીર્તિગણિ શિ. ૫. મતિવલ્લભ મુનિ લિ. પ.સ.૪, નાહટા.સ'. ન..૮૦૧. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૬).] (૩૨૬૧) પુણ્યવિલાસ ાસ ર.સ.૧૭...
(૧) સં.૧૮૧૩, પ.સં.૬૩, અભય, ન.૨૪૩૬.
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૮૭-૮૮, ભા.૩ પૃ.૧૨૧૪. ‘જિનદાસ’ નામ સાધુનું પણ જોવા મળે છે, તેથી કવિ શ્રાવક હેાવાનું નિશ્ચિત ન કહેવાય. જોગી રાસ'ના રસ, સ્વીકારી શકાય એવા જણાતા નથી.] ૯૧૫, જ્ઞાનનિધાન (ખ. કીર્તિરત્નશાખા કુશલકલ્લાલ-મૈધકલશશિ.) (૩૨૬૨) વિચાર છત્રીસી ૨.સ.૧૭૧૯ વૈ.૧૨ શુક્ર
આ સિદ્ધાંતીય વિચારગ્રંથ સંગ્રહ રૂપે ગદ્યમાં છે.
૧૩
www.jainelibrary.org