SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મયક [૨૮૪] જૈન ગૂર્જર કવિએ : * શ્રી બગલામુખી સિમુખી, ધ્યાન ધર મતિ તાસ. સા સામિની સુપસાઉલે, સિદ્ધાંતસાર એ ગ્રંથ, રસિકલાકવલ્લભ રચિઓ, કહે હસ્તિરૂચિ નિમાઁથ સંવત સતર સતરાત્તરિ વિજયદશમી શુભ દિન્ત; અમદાવાદ આહ્લાદ સ્યું, શ્રી સંધ સહુ સુપ્રસન્ન, સુણતાં સુખસ પતિ ઘણી, આનંદ અધિકુ રંગ, દૂખદેહગ દૂર ટલે, સકલ હુઈ નિજ અંગ. જાં લિંગ ભવ વિ ચંદ્રમા, ધ્રુ તારા કાસ; તાં લલિંગ વટ પર વિસ્તા, એ અવનીતલ રાસ, ઢાલ ભણી એ વીસમી, શ્રી જિન ગુડી પાસ; શમેશ્વર સુપસાઉલિ, પુહતી વાંછિત આસ. કલછે. ા લિંગ ભવ વિ ગગન સુરપતિ રજનીપતિ રયણુાયરા; તાં લિંગ રસિક એ રાસ પ્રત જપે જિનધમ જિતવરો. તષગચ્છિ દીપે કુમતિ નૃપે ઉવઝાય હિતરૂચિ હિતકરા તસ સીસ હસ્તિરૂચિ એમ પલણે' સકલ મંગલ જયકરે. (૧) ૫.સ.૪૨-૧૫, રત્ન.ભં. દા.૪૩ નં. ૧૦, (૩૫૬) + ઝરિયા મુનિની સઝાય ૨.સ.૧૭૧૭ વિજયાદશમી [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૮૪-૮૬, ભા.૩ પૃ.૧૨૧૨-૧૩. ત્યાં આ કવિતે નામે ઉત્તરાધ્યયન સઝાય' નેંધાયેલી, પરંતુ વસ્તુતઃ આ કૃતિ ઉદયવિજય (ન.૯૦૩)ની છે તે આ કવિ તેના લહિયા માત્ર છે. જુઆ ઉદયવિજયકૃત ‘ઉત્તરાધ્યયન સઝાય' (નં.૩ર૪ર)ને અંતે.] ૯૧૨. પદ્મચ’દ્ર (ખ. જિનચ`દ્રશિ.) (૩૨૫૯) નવતત્ત્વ માલા. ર.સ.૧૭૧૭ (૧) સં.૧૮૮૫ અ.વ.૧૧ સામ. પ.સં.૧૧૧, જય. પે.૧૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૨૬.] Jain Education International ८ For Private & Personal Use Only ૯ ૯૧૩, સકલચ'દ (૩૨૫૮) સૂરપાલ રાસ ર.સં.૧૭૧૭ (૧) ગ્રં.૪૨૩, સ.૧૭૧૯ પેા.વ.૪ ગુરૂ કમલસાગર લિ. પ.સં.૧૮, ચતુ. પેા.૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૧૨.] સા. ૧૧ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy