________________
અઢારમી સદી
[૨૮૩]
શ્રી સથેસર પાસ જિન, પ્રદ્યુત પુરંદરદેવ, અલિય વિધન દૂરે હરે, કરે જાસ સુરસેવ. તાસ ધ્યાન મનમાં ધરી, મહાવીર અરિહંત, મહાવિદ્યા ગુણુગનિલેા, મહાનંદ સુખકત. મહાજ્ઞાન ગુણાધિ, મહારજત સમ વાન, મહાતિશય મનેહરૂ, મતિ ધરી સેા જિનઘ્યાન. તસ ગણુધર ગિરૂએ ગુણે, ગૌયમ સુગુણનિધાન, લબ્ધિ વિશેષે પરિવ, પસĚ જસ ગુણવાન, તાસ ચલનપ ́કજ નમી, સરસતી સેવનવાન, સમર્` સર્વિ સુખ કારણે, બગલામુખી અભિધાન. વલી નિજગુરૂપદંકજ નમ્ર, પાઠક સર્વિ પરધાન, શ્રી હિતરૂચિ ગુરૂ ગુણુનિલા, સાવન સુંદરવાન જિન ગણુહર બગલામુખી, સહગુરૂને' સુપસાય; રાસ રચું ચિત્રસેનને, સાંભલતાં સુખ થાય. સીલે' સહજે` સ`પદા, સીલે` લીલવિલાસ, સીલે શિવસુખ પામીઇ, સીલે પુર્ચિ આસ. ચિત્રસેન પદ્માવતી પામાં અવિચલ રાજ; સીલ પસાયે' તેનાં સીધાં વાંછિત કાજ, ઢાલ.
અત -
Jain Education International
હસ્તિરુચિ
For Private & Personal Use Only
3.
४
૫
७
८
૯
૧૦
સા.
સા.
સા.
સિરિ તપગ-કજ-દિનમણી, જયવંતા રે; શ્રી હીરવિજય સૂરિરાજ, સાધુ ગુણવંતા રે. પ્રતિબેાધ્યા પાતસ્યા જિણિ, જ. કરિયા કાર્ડિંગમે ધમ કાજ, સા, ૧ શ્રી વિજયસેન તસ પટધરૂ, જ, સકલસૂરિસિરતાજ, શમદમવિદ્યાગુણનિલ, જ. સકલસૂરિસિરતાજ, તસ પટદીપક રિંગ જયા, જ. શ્રી વિજયદેવ સૂરી ૬, તપ જપ કિરિયા ગુણનિલેા, જ. પ્રમુ` પદ-અરવિંદ તસ ગચ્છ વિ વિતિલા, જ. લક્ષ્મરૂચિ કવિરાય, વિજયકુશલ કવિ તેનેા, સીસ ઉયરૂચિ કહિવાય. શિષ્ય સત્તાવીસ તેહને, તપ જપ વિદ્યાવત, શ્રી હિતરૂચિ ઉવઝાયના, સીસ કર જોડિ પભણું ત. ગ્રંથાગર અક્ષર ગણ્યા, ખારસાં પચાસ;
સા. ૩
૧૧.
૫.
www.jainelibrary.org