________________
અઢારમી સદી
[૨૭] ઘમંવધન-ધર્મસિંહ પાઠક વિમલ ચંદ્ર સમ વિમલહષ જસ, શ્રી ધર્મ શીલ પ્રભાવે. ૬ વય લઘુ મેં, ઉગણીસમે વર્ષે, કીધી જોડ કહાવે, આયો સરસ વચન કે ઇણમેં, સો સદગુરૂ સુપસા. ૭ શ્રેતા વક્તા શ્રી સંધ સહુના, વિઘન પર મિટિ જાવ, ઇહભવ પરભવ સુખશાતા, પામે ધરમ પ્રભાવે.
૮ (૧) સં.૧૭૭૮ કા.વ.૯ વિકાનેર મ પં. સુખરત્નન લિ. ગા.૭૩૧, પ.સં.૩૬, જય. પિ.૧૩. (૨) સં.૧૮૪૦ ફા.વ.૧૦ નૌહર મધ્ય યુક્તધર્મગણિ શિ. હીરાનંદ લિ. કૃપા. પિ.૪૨ નં.૭૪૧. (૩) પ્રતિ ૧૮મી સદીની વીકાનેર લિ. ૫.સં.૨૮, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૪૭. (૪) શુદ્ધ સમ્યકત્વ ઉપર. સર્વઢાલ ૩૨ સર્વગાથા ૭૩૧ વાંકાનેર મધ્યે ઉ. શ્રી ધર્મવર્ધનગણિ શિ. વાચનાચાર્ય કીર્તિસુંદરગણિ શિ. શાંતિસેમજ મુનિ પં. સભાચન્દ્ર મુનિ લિ. વીકા. (૪) ભાં.ઈ. સને ૧૮૮૨-૮૩ નં.૩૪૫. (કે જેને ૧૮૮૪ના રિપોર્ટ પૃ.૩૩૪માં સંસ્કૃત ગદ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે તે ભૂલ છે) (૩ર૬૪) [+] ૨૮ લબ્ધિ સ્તવન ર.સં.૧૭૨૨(૨૬) મેરુતેરસ લુણુકરણસરમાં અત – સંવત સતરે સે બાવીસ(છવીસે) મેરૂતેરસ દિન ભલે,
શ્રીનગર સુખકર લુણકરનસર આદિણિ સુપસાઉલે, વાચનાચાર્ય સમરૂં (સુગુરૂ) સાંનિધ વિજ્યહર્ષ વિલાસ એ,
કહે ધરમવન તવન ભણતાં પ્રગટ જ્ઞાનપ્રકાશ એ. (૧) સં૧૯૦૬ શક ૧૭૭૧ વૈશુ.૧૩ ગુરૂ લિ. બંસીધર રતલામ મળે. ૫.સં.૨-૧૪, આ.ક.ભં. (૨) સ્તવનાવલિ, જે.એ.ઈ.ભં. [મુપુગૂહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૭, ૫૯૫).
[પ્રકાશિતઃ ૧. ધર્મવર્ધન ગ્રંથાવલી. ૨. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ.] (૩ર૬૫) અમરસેન ધરસેન ચોપાઈ ૨.સં.૧૭૨૪ સરસામાં આદિ- અક્ષર રાજા જિમ અધિક, અક્ષર રાજા એહ,
બેહું એક અનેક વિધિ, જગતિ સગતિ જે. સિદ્ધાં ધુરિ પદ જે સદા, ત્રિકરણ શુદ્ધ તેહ, કરતા કોડિ કલ્યાણ હેઈ, આશા ફલે છે. અમરસેન અખીયાત જગિ, વેરસેન તસુ વીર,
ગ્યાન એહ મુનિ ગાઇયે, ગુરૂઆ ગુણહિ ગંભીર. અંત – સંવત સતરે સૈ વીસે સરગ્સ, સુખદાયક પુર સરસે છે,
ع
ب
»
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org