________________
કુંવરવિજય
[૭૪] જૈન ગૂર્જર કવિએ જ ભા.૩ પૃ.૧૨૧૨-૧૩ પર “ઉત્તરાધ્યયન સઝાય” હસ્તિચિને નામે મુકાયેલી જે ખરેખર લહિયા છે એમ હસ્તપ્રત (૯)ને ઉદ્દધૃત ભાગ બતાવે છે. એ ઉધૃત ભાગમાં હસ્તિરુચિ પિતે બે લેખનમિતિ દર્શાવે છે તે ઉપરાંત સં.૧૭૪પમાં પાસવીરે પ્રત લખાવ્યાની બેંધ છે તેમાં કંઈક ગરબડ હોય અથવા હસ્તિસૂચિની પ્રત પરથી બીજી પ્રત થયેલી હોય.] ૯૦૪. કુંવરવિજય (૩૨૪૬) રત્નાકર પંચવિંશતિ બાલા. ૨.સં.૧૭૧૪
(૧) પ.સં.૫, તા.ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૦, ભા.૩ પૃ.૧૬૨૫.] ૯૦૫. રંગપ્રદ(ખ. જિનચંદ્રસૂરિ-પુણ્યપ્રધાન-સુમતિસાગર
જ્ઞાનચંદશિ.) (૩૨૪૭) ચંપક ચોપાઈ ૨.સં.૧૭૧૫ ઉ.વ.૩ મુલતાન
(૧) વાંકાનેર ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૯] ૯૬. પવિજય (ત. શુભવિજયશિ.) (૩૨૪૮) શીલપ્રકાશ રાસ ર.સં.૧૭૧૫
(૧) ખંભં.૧. (૩૨૪૯) શ્રીપાલ રાસ ર.સં.૧૭૨૬ ચિ.સ.૧૫ કુજવાર સાદડીમાં
(૧) સં.૧૭૨૬ ચિ.શુ.૧૫, કર્તાની પિતાની લખેલ પ્રતિ, ૫.સં.૪૯, અભય. પિ.૧૩ નં.૧૩૭. (૩૨૫૦) ૨૪ જિનનું સ્ત, ૨૫ કડી અંત – શ્રી વિજયાણ દસૂરિ ગણુધરૂ, શુભવિજય બુધરાય;
તસ પદપદ્મ નિજ શિરે ધરી, જિનપદ પ ગુણ ગાય. –ઈતિ વીસ જિન સ્તવન.
(૧) સં.૧૭૪૮ વષે શાકે ૧૬૧૪ પ્રવજમાને શ્રી રાજનગર મળે લિખિતં. પ્ર.કા.ભ.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૫૮, ભા.૩ ૫.૧૨૦૩.] ૯૦૭. વિનયસાગર (સાગરગચ્છ વૃદ્ધિસાગરસૂરિશિ.) (૩૨૫૧) રાજસાગરસૂરિ સક્ઝાય (એ.) ગા.૬૩ સં.૧૭૧૫ પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org