SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ 1 અઢારમી સદી [૭૩] ઉદ્દયવિજય ઉપા. અત- ઢાલ ૨૧ રાગ ધન્યાસિરિ શાંતિજિન ભાલકઇ જાઉ એ દેશી. * તષગણુ ગિરૂઆ ગુરૂ સાહે, ગુણિ આરહેજી, વિજયદેવસૂરી મન માહે, ભવિયષ્ણુને પડખાહે રે. તાસ પટાધર સૂરિસવાયા, વિજયસિ'હ મુનિરાયાજી, વિનયી ઉયવિજય ઉવઝાયા, તિણિએ જિતગુણુ ગાયાજી. શ્રી જિનવરગુણુ-ચંપકમાલા, કડ ધરઉ સુવિશાલાજી, ગુણવંતી ધરણી સુકુમાલા, ધિર લહેા રંગ રસાલાજી. કચરાસુત તારાચંદ છાઈ, રૂપચંદ્ર સુત રાજઇજી, તાસ વચનથી સમલ દિવાજ, કર્યાં ગીત ગુણુ ગાજઈજી. (૧) સં.૧૭૪૯ ચૈત્ર વદ ૧૧ ગુરૂ. પ.સં.૮-૧૧, હા.ભં. દા.૮૩ ७ ત’.૧૭૦. (૩૨૪૪) વિમલાચલ સ્ત. ૨૬ કડી આદિ–શ્રી આદીશર એલગુ રે લા વીતતડી અવધારે રે જિષ્ણુ દરાય અંત - કુલસ ઇય સકલ-મોંગલ-વેલિ-કાનન સકલ-પુષ્કર-જલધરા શ્રી નાભિ-નરવર-વંશદિનકર પરમગુણુ-રયણાયરા, શ્રી વિજયદેવ સુદિ પટધર, વિજયસિંહ મુણીસરી તસ સીસ વાચક ઉદયવિજયઇ સથુછ્યા શ્રી જિનવરી. (૧) પં. વૃદ્ધિકુશલગણના લિખિત, હા.ભ (૩૨૪૫) અનાથીમુનિ સ, આદિ– મગધદેશ રાજયહિ નગરી રાજ્ય શ્રેણિક દીપે રે. 'ત – શ્રી વિજયદેવસૂરિસર પાટે વિજયસિંહ મુનિરાય રે, ઉદયવિજય વાચક તસ બાલક સાધુ તણા ગુણુ ગાય રે. ધન.૧૩ (૧) પ.સં.૧-૧૧, આ.ક.ભ. (૨) લિ. તેમવિજય ઉદયપુર મધ્યે સ.૧૮૨૮ મહા સુદ ૪ શુક્ર. શ્રાવિકા પુન્યપ્રભાવિકા ખાઈ લાડૂ પડનાથ”. ૫.સ.૨૦૧૨, આકભ ૨૬ [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૫૫-૫૮, ભા.૩ પૃ.૧૨૧૨-૧૩ તથા ૧૨૬૧-૬૬. પહેલાં ‘૨૪ જિન સ્ત.' તેાંધેલું તે જ પછી ૨૦ વિહરમાન જિન ગીતાનિ' કર્યુ છે, એક જ હસ્તપ્રત અને સ્થાને નોંધાયેલી છે. C. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy