SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયવિજય ઉપા. [૭૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ શ્રી વિજયદેવ સૂરીસરૂ રે, પટ્ટપ્રભાવક સહ, વિજ્યસિંહ મુનિરાજીએ રે, સુવિહિત ગણધર લહ. ૮ તાસ નામ સુપસાઉલે રે, એ છત્રીસ સઝાય, ઉદયવિજય વાચક ભણે રે, જેડ થકી નવનિધિ થાય. ૯ પરમારથ પરિચય કીજીએ. (૧) ભ. વિજયદેવસૂરીશ્વર શિ. મતિવિજયેન લિ. સં.૧૭૨. પં. જૈ..ભં. જયપુર. પિ.૬૪. (૨) સં.૧૭૩૨ માગશર શુ.ર ભોમે લ. રાજનગરે બાઈ રહીઆ લખાવીત પિતાનઈ જાણવાનઈ કાજઇ. ૫.સં.૧૨૧૧, તા.ભં. દા.૮૩ નં.૧૬૯. (૩) પ.સં.૧૮, જશ.સં. (૪) ૫.સં.૧૧૧૪, હા.ભં. દા.૮૩ નં.૮૪. (૫) સં.૧૮૦૨ વ.શુ.૮ ઔરંગાબાદ. ૫.સં. ૨૮, જિ.ચા. પિ.૮૩ નં ૨૧૫૫. (૬) પ.સં.૧૨-૧૫, જેનાનંદ નં.૩૩૫૦. (૭) સં.૧૭૩૬ વષે ચૈત્ર સુદિ ૧૧ દિને મંગલવાસરે લિખિત અહમદપુરે. પ.સં.૧૬, અમર.ભં. સિનેર. (૮) સંવત ૧૮૩૯ વષે પોસ સુદિ પર ભેમવાસરે પં. અમીવિજયગણિ પં. સુખ સ. લિપિકૃતં પં. રણજિતસાગરને અર્થે શ્રી ભીનમાલ નગરે. પ.સં.૧૧-૧૬, જે.એ.ઈ.મં. નં. ૧૦૪૫. (૯) અંકાનિ મુનિ ચંદ્રબ્દ, ચાશ્વિન્યાં પંચમી શની, સહસ્તિરૂચિના ગીત-કત્રિ શિક લિપીકૃતા. શ્રી તપગરિછ ઉવઝાય ગુરૂ, શ્રી હિતરુચિ તસ સીસ, હસ્તિ રૂચિ હરષઈ લિખ્યાં, ઉત્તરાધ્યયન છત્રીસ. આશુ માસિ ઉજજવલ પરિખ, તિથિ ષષ્ટી રવિવાર, ભણઈ સુઈ જઈ લિખઈ, તિહાં ઘરિ જયજયકાર. સં.૧૭૪૫ માર્ગશીર શુદિ પ રવિ લ. ઋષિ પાસવીર લખાવીત રાજનગર મળે. ચં.૪૫૦, ૫.સં.૩૦-૯, હા.ભં. દા.૭૯ નં.૩૨. [જેહાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૮, ૨૮૦, ૨૮૨).] પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. [૨. મોટું સઝાયમાળા સંગ્રહ. ૩. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ).] (૩૨૪૩) ૨૦ વિહરમાન જિન ગીતાનિ : આદિ- આજ લગે ઘરિ અધિક જગીસ એ દેશી. શ્રી સીમંધર જિન ગુણધામ, પ્રહ ઊઠી તુઝ કરૂં પ્રણામ, મંત્ર જાપ માટે તુઝ નામ, જેહથી સફલ હાઈ સવી કામ. ૧ و م ع به Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy