SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયવિજય ઉપા. [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ ત્સવ દીસ રે પુરવર પુરવર રાધનપુર માહિ રો રે મુહતી પુહતી સંધ જગીસ રે. ૨૬૮ વિ. તપાગચ્છનાયક જેસિંઘજી ગુરૂ પાટવી રે, શ્રી વિજયદેવ સૂરિરાય રે, નરપતિ નરપતિ ઈદલસાહ જેણેિ રીઝવ્યો રે જગ જસ સુજસ ગવાય રે. ૨૬૯ વિ. ગય|ગણિ દિયર પરિ તેજિ વિરાજતા રે, ઊગે ઊગ્ય તેહ તણઈ તાટિ રે જગપતિ જગપતિ રાણુ જેણિ પ્રતિબંધિઉ રે તારિ તારિ નરવરથાટ રે. ૨૭૦ વિ. સંગી સુવિહિત મુનિ મનડામાં વો રે શ્રી વિજયસિંહ સૂરિ રે જેહ તણુઈ જેહ વણઈ નામ જપતાં સંપજઈ રે દિન દિન પરમ આણંદ રે. ૨૭૧ વિ. તાસ સીસ ગુરૂરાગઈ રંગ ભર્યો રે ઉદયવિજય ઉવઝાય રે, તિણ એહ તિણ એહ સયણ વિદ ભણું કર્યો રે, પાસ જિણિંદ પસાય રે. ૨૭૨ વિ. (૧) પ.સં.૧૧-૧૫, જશ.સં. (૩૨૩૭) શ્રીપાલ રાસ ૬ ખંડ ૩૭ ઢાળ ૨૦૫૫ કડી ૨.સં.૧૭૨૮ દિવાળી કીસનગઢમાં - આદિ પં. મેઘવિજયગણિભ્યાં નમઃ દુહા. ઉદય કરે મૃતદેવતા સુપ્રસને થઈ જેણ, અરિહંતાદિક હું જપું નવપદ અહનિશિ તેણ. ઉદય સદા સંપતિ સવે આવે ઉછવપૂર, સિદ્ધચક્ર આરાધતાં નિતનિત ચઢતે નૂર. ઉદય અનોપમ નાણુ ગુણ દંસણું ચરણ રસાલ, અરિહંતાદિક સંપદા પ્રકટે પરમ વિશાલ. નવપદ જાપ જિકે જપે તિકે તપે મહિલઈ, અરિહંતાદિક પદ જાપિ, તિથુિં કારણ સહુ કેઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy