________________
અઢારમી સદી [૭] ઉદયવિજય ઉ.
સકલકલાકેલી કુશલ, ચતુરપુરૂષ અવતંસ જસ જાપઈ હુઈ જગતમાં, પાવઈ નિજવંશ. તે સંખેસર પાસ જિન, મુખકજ મધુકર નારિ ભાવઈ ભેભારતી, કરતી જયજયકાર. અષ્ટાપદ તિરથ તણું, જતન કરવા કામિ સગરસુતે ગંગા નદી, આણ પરિધિનઈ ઠાંમિ. તિમ સગર વિમલાચલ, જતન હેતુ જલરાશિ, આ તે દ્રઈ સુણી, સગર ભયે ઉલાસિ. વિમલાચલનઈ રાખવા, તિએ કીધું કામ, પિણ જિનવિરહઈ ભરતમાં, કુણ તીરથ અભિરામ. અષ્ટાપદ પરિ અંગમએ, કરતા કુણ આધાર સહૂનઈ તરવા કારણઈ, જે ચિત્ત વિચારિ. તબ જલનિધિ આ કર્યો, વા નહીં લગાર, તે દિનથી તે તિમ રહ્યો, વૃદ્ધવાદ એ ધારિ. ઈમ શત્રુજય રાખવા, સગરઈ આ સિંધુ, તબ ગરવ્યો સાયર ભણઈ, સુણો ભાઈબંધ. જગપાવન તીરથ વડે, વિમલાચલ જગિ જેહ, તાસ રોપા કારણઈ, મુઝ સિત સમર ધરેહ. મિં દીધા અવકાશથી, અગમ તે સુગમહ હેઈ, હું યેહનઈ રાખી રહઉં, તાસ ન ગંજઈ કોઈ. - ૧૦ કહસ્યુ વાત ખરાખરિં, સાંભલયે સહુ કઈ હેડિ કરઈ જે માહરી, જગિ નહીં તેહવો કોઈ. ઈમ સહુકેનઈ અવગણ, જલનિધિ બે જામ
મામ સહુની રાખવા, કુંભ કહ(ઈ) છઈ તામ. અંત -
હાલ. વિસ્તરિયા ઈમ જિનવર-ઉવએસડા રે, પેખિ પેખિ કલસ નઈ સિંધ રે
ઈમ એ અચરિજ કારણ જાણી આચર્યો રે, સાયર કલસ સંવાદ રે. સાંભળતાં સાંભળતાં સહુનઈ કતિગ ઉપજઈ રે,
તલઈ તલઈ બહુ વિષવાદ રે. ૨૬૭ વિ. વિદ્યા મુનિવર શશધર મિત સંવત્સર રે ૧૭૧૪ દીપમહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org