SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયવિજય ઉપા. [૧૧] લેક શૃંગારહાસ્યકરુણા રૌદ્રવીરભયાનકાઃ બીભત્સાદ્ભુતશાંતાશ્ર નવેતે રસાઃ સ્મૃતાઃ, દૂ! ૧ સારઠીઉ જૈન ગૂર્જર કવિએ ૪ દૂહા દગડા નઈ દામ, મેલસ્યઈ તે ાણુસ્યઈ, વ્યાઈ તળુ વિરાંમ, વાંઝિ ન જાણુઇ વીજીરા. દૂહા અનુભવી મિ નહી, નયણે ન દીઉ જેહ, સાંભલ્યાથી સવિ કહું, ગ્રંથ અણુસારહ લે. વ્રત સારથક વલી તેહનાં, જે પાલઈ જિંગ સીલ, અહિં લેાકિ અધિક જસ, પરવિ પામઇ લીલ. ગામ નામ કરણી સુણુ, છડી આલશ અગિ, ઉપગાર માનીસ ઇતિ ઘણુઉં, કહી સકશ મનરગિ ૫ Jain Education International ઠા ८ અત - રાગ ધન્યાસી દાન શીલ તપ ભાવના એ, ધમાઁ માહિ મુખિ સીલ, જગમેં જસ ઝગમગઈ એ, સુખસંપદ સહી લીલ. સંવત સતર ચઉદેતરઈ એ, શુદિ ફાગણ સુભ માસિ. શિન રાણિ સુભ ઘડી એ, કીઉ સંબધ ઉલ્લાસિ યુગપ્રધાન ગચ્છધણી એ, શ્રી કલ્યાણસાગર સૂરિંદ. આચાય ગુણઆગલા એ, ચતુરાં માહિ સિણગાર. અમરસાગર નઈ અમલમ એ, કીઉ એ ઉપગાર. વિજચચદશિષ્ય ઇમ ભણુઈ એ, ઉદયચંદ આણું.િ સયલ સિદ્ધિ આવી મિલઈ એ, જિઉં માણિક નરિંદ, ૧૯ દા. (૧) મુનિ પદ્મચંદ્રગણિ, ૫ સ.૨૭-૧૫, મ.ઐ.વિ. ન’.૪૯૫. (૨) ૫.સ.૨૭-૧૫, મ.જે.વિ. નં.૫૩૧ તથા ૬૩૨ મળીને, ૧૬ દાન. દા. ૧૭ દા. દા. ૧૮ દા. દા.. El.. For Private & Personal Use Only ( [પ્રકાશિત: થાડાક અંશ – ૧. જૈનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથ, પૃ.૧૯૨-૯૬.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૦૩-૦૪.] ૯૦૩. ઉદયવિજય ઉપા. (ત, વિજયસિંહુસૂરિશિ.) (૩૨૩૬) સમુદ્ર-કલશ સવાદ ૨૭૨ કડી ૨.સ.૧૭૧૪ દિવાળી રાધનપુરમાં આદિ – દૂહા www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy