________________
અઢારમી સદી [૫]
ઉદયચંદ પદમચંદ મુનિવર કહે, સંબંધ રસાલો રે, જે નરનારી સાંભલે, તિહાં ઘરધરિ મંગલ માલે રે. ૧૪ વર્તમાન ગછરાજી, શ્રી જિણચંદસૂરિ રે; કીરતિ મહીયલ વિસ્તરી, પ્રણમે નરના છંદ રે. તેહ તણે વારે કરી, પઈ મેહનવેલે રે; ચતુર મનમેહણ ભણું, કીધી મનની કેલે રે. ભણતાં ગુણતાં એહને, લહીયે લીલવિલાસે રે; સાંભળતાં સિદ્ધિ રિદ્ધિ હવાઈ, સફલ હવે મન-આસો રે. ૧૭ નરનારી ભાવે કરી, જે પ્રણમે નિસદીસો રે, ઇણિ ભવ જસ શોભા લહે, વલિ પ્રભવે સુખ જગીસો રે. ૧૮ બૂઢે સાહનઈ આગ્રહ કરી, ચરિત કિયે સુખદાઇ રે; સુણતાં ને વલિ વાંચતાં, રિદ્ધિ વૃદ્ધિ બહુ થાઈ રે. ૧૯ ચરમ કેવલી એ થે, જાણે સહુ સંસાર રે;
પદમચંદ મુનિવર કહે, સયલ સંધ સુખકારે છે. ૨૦ (૧) સર્વ ગ્રંથાગ્રંથ ૧૫૧૧ સં.૧૮૧૭ વર્ષે ફાગણ વદી ચેકસી મંગલ વાસિરે. કસૂસ થાનકે લિ. દાનીરાયજી અણગાર શ્રી પૂજ્ય રામરાયજી પ્રઠણ અર્થ. ૫.સં.૩૭–૧૮, નં. [માહિતી અધૂરી રહી ગઈ છે.] (૨) સં.૧૮૭૯ મીતી ભાદરવા સુદ ૧૫ લિષતુ સરૂ ને ગોર મધે. પ.સં. ૩૭–૧૬, ના.ભં. (૩) ૫.સં.૪૫–૧૭, ગુ. નં.૧૨-૩. (૨) મુકનજી સં. વિકા. જૈિહાપ્રોસ્ટા.]
[પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૧૫૫–૫૭, ભા.૩ પૃ.૧૨૦૩.] ૯૨. ઉદયચંદ (આ. વિજયચંદશિ) (૩ર૩૫) માણિકકમરની ચોપાઈ ૨.સં.૧૭૧૪ ફા.શુ. શનિ આદિ - સિદ્ધાર-કુલિ તિલઉ, ત્રિભવન-નયણાનંદ,
વદ્ધમાન જિનવર નમું, દરસણિ પરમાણંદ. શ્રી ગૌતમ ગણપતિ નમું, લખધિ તણુઉ નિવાસ, શ્રી સરસતિ સહિગુરૂ નમું, રિદયકમલિ સુવાસ. સીલ તણુ ગુણ વર્ણવું, સાંભલયે ચિત્ત દેવ, સીલવતીઈ સુખ લહ્યાં, કાઉ નિજભવડેહ. ગિરૂઆ ગ્રંથ માહિ કહઈ, નવઈ રસ નિસંક, મતિ (અનુ)સારૂ મિ કહ્યઉ, મત કાઢ૩ કઈ વંક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org