________________
[૧૨]
ગાયા ગાયા રે મેં સાધુ તા ગુણ ગાયા – તપઉજવશે। વિધિ સ્યું કીજે, દાન સુપાત્રે દીજે રે; રાગદ્વેષ મનમાં નાંણીજે, મણુઅ-જન્મફુલ લીજે.
અકુશલ
જૈન ગૂર્જર કવિઓ: ૪
Jain Education International
*
સંવત સત્તર ચૌદાત્તરા વરસે કાતી માસ વખાણું રે; સુદિ દસમી શુભ દિન ગુરૂવારે રાસ ચઢયો પરિમાણું રે, શ્રી તપગચ્છે તેજ વિરાજે, દિદિન અધિક દિવાજે રે; વિજયપ્રભ સૂરીસર રાજે, રાસ કીયા હિત કાજે રે. તસ ગુચ્છ પડિંત માંહે પ્રધાન, વિનયકુશલ બુધ નથુ; વાદીગંજણુ કેસરી સમવડ, સહુ કૈં કરે વખાણુ, દનકુશલ પંડિત મનમાહન, તાસ સીસ ગુણરાગી; ઉપશમદરીએ સકલગુણભરીએ, સાધુ ગુણે વૈરાગી. તાસ સીસ કહે એ ચાપાઇ, જ્યાં લૉંગ ધ્રુની તારી; વિશિશ ગગનમંડલ એ દીપે, પ્રતા એ જયકારી, શ્રી શપ્રેસર પાસ પસાયે, દિનદિન દેાલત આવે; ઢાલ ગુણત્રીસમી રાગ ધન્યાસી, ગજકુશલ ગુણ ભાવે. ચરિત અને વિલ જૂની ચાપઈ, કીધે રાસ મે જોઇ; અધિશ છે જે મેં ભાખ્યા, મિષ્ટા દુક્કડ સાઇ જે નરનારી ૨ંગે ભણુસે, તસ ઘર જયજયકારા; રિદ્ધિવૃદ્ધિ સુખસંપદ પામે, પુત્ર કલત્ર પરિવારા. મનવતિ મે સંપદ પામે, સ્તવતાં એહ સુણી દા; ગજકુશલ પડિંત કહે મુજને, નિતનિત સુખ આણુંદા, (૧) લિ,૧૮૨૬ વૈ,માસે નૌતનપુર, રાજકાટ પૂ.અ. (ર) સં.૧૮૧૪ વષે જ્યેષ્ટ માસે શુક્લ પક્ષે પચમી તિથૌ રવિવારે. ૫.સ.૧૩-૧૭, લી. ભ. (૪) પ્ર.કા.ભ. (૫) વિદ્યા. (૬) સરવ ગાથા પ૨૬ ઢાલ ૨૯ દાન વિષયે. સં.૧૮૫૧ માસે અષાઢ વિદિ અમાવસ વાર સૂકરવાર, લિખી આગરઇ મધ્યે. શ્રી પૂજજી શ્રી. ફ્કીરચંદજીકે શિષ્ય જસરામજી લિપીકૃત”. ૫.સ.૨૭–૧૨, અનંત. ભ. (૭) ૫. ગજકુશલગણિ પંકજમધુકર સમાન ત્રિમારા સિ. પં. વૃદ્ધિકુશલ લિખિત શ્રી સાતિપુર નગરે સંવત ૧૫(?)૧૬ વર્ષ માગસર માસે કૃષ્ણપક્ષે અમ્યાં તિથી શુક્રવાસરે છે. સં.૧૫(૭)૬૬ વર્ષે શ્રાવણ માસ દન ૨ ખીકાતયરે ચઉમાસે રહ્યા. સંવત.
૧૩
3
For Private & Personal Use Only
t
૯
૧૦
૧૧
૧૨
www.jainelibrary.org