________________
અઢારમી સદી [૨૬૩]
પાચદ્ર ૧૮૪૪ વર્ષે શ્રાવણ સુદ દન ૧૧ લ. પના સ જગ. રૂપકુશલ ચેલા રાજકુશલ પીકૃત ગ્રામે કાયા મધ્યે લખી. પ.સં.૩૬-૧૦, રતન.ભં. દા.૪૩ નં.૭૩. (૮) દાનાદિ ધમ વિષયે લિ. વીરસાગરગણિ શિ. ગણિ ભાવસાગારેણ સં.૧૭૨૩ વ. શુદ્ધ દ્વિતીયા ઘઍ. પસં.૧૭-૧૬, ખેડા ભં.૩. (૯) સં.૧૭૭૩ શ્રી.વ.૪ ગણિ રામસાગર લ. પ.સં.૧૩-૧૫, ગે.ના. (૧૦) પ.સં.૧૭, જય. પિ.૬૭. (૧૧) સં.૧૮ ૦૯ ભા.વ.૧૧. મે લ. પાલીતાણું મધ્યે મુનિ ધરમવિમલ.પ.સં.૨૩-૧૪, વી.ઉ.ભં. દા.૧૭. (૧૨) સં.૧૮૪૭ આશે બુદ્ધા ૧ શુક્ર. ૫.સં.૨૮-૧૨, વિ.ને.ભં. નં.૪પ૭૭. (૧૩) પ.સં.૧૬-૧૬, વડા ચૌટા ઉ. પો.૧૮. (૧૪), સં.૧૭પ૬ ૪ સુદિ ૫ ૨ લિ. ભુજનગર મળે મુ. દીપસાગર શિ. મુ. હાસાગર વિજયસાગર. પ.સં.૧૪-૧૫, મુનિ સુખસાગર. (૧૫) મા ક ભં. [જૈહાપ્રેટા, લીંહસૂચી, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પુ.પપ૩).].
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૫૩-૫૫, ભા.૩ પૃ.૧૨૦૨] ૯૦૧, પદચંદ્ર (ખ. જિનસિંહસૂરિ-જિનરાજસૂરિ અને પદ્યકીર્તિ
-પદ્યરંગશિ.) (૩૨૩૪) જ બુસ્વામી રાસ [અથવા ચરિત્ર] ર.સં.૧૭૧૪ કા..૧૩
સરિસામાં આદિ સારદપય પ્રણમ્ સદા, કવિજન કરી માત;
મૂરખયાં પંડિત કરે, કાલિદાસ વિખ્યાત. શ્રી જિનકુશલ સૂરદ ગુરૂ, સિમરો હૌ નિસદીસ; દુખદેહગ દૂર હરે, પ્રણમતાં સુજગીસ. સિદ્ધારથકુલ ૨વિ સમે, મહાવીર ભગવંત; ચરણ નો નિત તેહના, પૂરિ મનની વંતિ. ગૌતમાદિ ગણધર નમું, લબધિ તણે ભંડાર; નમ નવનિધિ સંપજ, પરભવ સુખ અપાર. વલિ સદગુરૂ હરષિ કરી, પ્રણમું ચરણ ચિત લાય; અનાણુતિમિર દૂરઇ કરે, નાનલેચનની દાય. ગારૂડિ વિષધરનિ ગ્રહિ, તે તો મંત્રપ્રભાવ; ગુરૂ યાતના ગુણ ગાઇયે, સુગુરૂ તણે સુપસાય. ઇત્યાદિક પણુમી કરી, કહિસિ સીલ અધિકાર; ભાવ દાન તપ મેં વડે, સીલ રતન સિરદાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org